‘મજા’ની વેડિંગ બની ગઈ ખાસ, મલ્હાર-પૂજાની સંગીત સેરેમનીમાં આખું ઢોલિવુડ ઉમટ્યું, જુઓ વિડીયો

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લવબર્ડ્સ મલ્હાર ઠાકર અને પૂજા જોશી આજે લગ્નગ્રંથીએ જોડાશે. ત્યારે, તેમની હલ્દી સેરેમની અને સંગીત સેરેમનીની તસવીરો સામે આવી છે. સંગીત નાઈટમાં ઓસમાણ અને આમીર મીરની જુગલબંધીએ…