એશ્વર્યા રાયની આરાધ્ય 6G ની સ્પીડે મોટી થઇ ગઈ, પેરિસથી રિટર્ન આવીને આપ્યા જોરદાર પોઝ, જુઓ ક્યૂટ તસવીરો

વિશ્વ પ્રસિદ્ધ અભિનેત્રી અને સૌંદર્ય રાણી ઐશ્વર્યા રાય બચ્ચન તાજેતરમાં પેરિસ ફેશન વીકમાંથી પરત ફરી છે. આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનું ગૌરવપૂર્ણ પ્રતિનિધિત્વ કર્યા બાદ, તે તેની લાડલી પુત્રી આરાધ્યા સાથે…