‘ચણિયા ટોળી’નું ધમાકેદાર ટ્રેલર થયુ રિલીઝ, મધરાતે હજારો લોકોની સાક્ષીમાં જીગરદાન ગઢવીની નવરાત્રિમાં ટ્રેલર કરાયુ રીલિઝ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર યશ સોનીની અપકમિંગ ફિલ્મ ‘ચણિયા ટોળી’નું થોડા સમય પહેલા જ ટીઝર રિલીઝ થયું હતું અને ત્યારથી ફેન્સ આ ફિલ્મના ટ્રેલર રીલિઝ થવાની રાહ જોઇ રહ્યા હતા….

error: Unable To Copy Protected Content!