થિયેટરમાં જતા પહેલા જાણો: ‘ફક્ત પુરુષો માટે’ ફિલ્મ કેવી છે? આ ફિલ્મ જોવી જોઈએ કે નહિ? ફિલ્મની ગુણવત્તા અને વિષયવસ્તુનું મૂલ્યાંકન
વર્ષ 2022માં ફક્ત મહિલાઓ માટે ફિલ્મ બાદ હવે જેનૉક ફિલ્મ્સ લઈને આવી ગયુ છે “ફક્ત પુરુષો માટે”. આ ફિલ્મનું 30 જુલાઈના રોજ સોશિયલ મીડિયામાં ઓફિશિયલ ટ્રેલર રીલિઝ થયુ હતુ, અને…