પાર્થિવ અને માનસી પારેખ ગોહિલની ‘શુભચિંતક’ – 30 જૂને રિલીઝ, પાર્થિવ ગોહિલે કહ્યું – “લોકોના હૃદયને સ્પર્શે છે આ કહાની”
સસ્પેન્સ, હ્યુમર અને ભાવનાનું પરફેક્ટ મિક્સ છે ગુજરાતી ફિલ્મ ‘શુભચિંતક’, પાર્થિવ ગોહિલે કહ્યુ- “દરેક પ્રોજેક્ટ સાથે અમે એવી કહાનીઓ જણાવી રહ્યા છે જે ખરેખર મહત્વની છે…” નેશનલ એવોર્ડ વિનર એક્ટ્રેસ…
