નજીક આવી રહી છે ગણેશ ચતુર્થી, ચાલુ કરી દો તૈયારી… આ રહ્યું પૂજાની સામગ્રીનું લિસ્ટ…

જો તમે પણ ગણપતિ સ્થાપન કરી રહ્યા છો, તો અગાઉથી જ તૈયારીઓ શરુ કરો અને પૂજા માટે જરૂરી સામાન ઘરે લાવો. સનાતન ધર્મમાં ભગવાન ગણેશની ઉપાસના વિના કોઈપણ શુભ કાર્ય…