હાર્દિક પંડ્યાએ કરી WPLની યુવા ખેલાડી સાથે મુલાકાત, જેના બેટ પર લખ્યુ છે ‘HP33’- પોતાના આઇડલને મળી ખુશ થઇ કાશવી
ગુજરાત જાયન્ટ્સની મિડિયમ પેસર બોલર કાશવી ગૌતમ મળી પોતાના આઇડલ હાર્દિક પંડ્યાને, ખુશીથી થઇ પાગલ- જુઓ વીડિયો કાશવી ગૌતમનું સ્વપ્ન ત્યારે સાકાર…