મલ્હાર ઠાકરની જીવનસંગિની બનવા જઈ રહી છે આ મશહૂર અભિનેત્રી, જાણો કોણ છે તે

ગુજરાતી સિનેમા જગતમાંથી એક ખુશખબર સામે આવી છે. લોકપ્રિય અભિનેતા મલ્હાર ઠાકરના લગ્ન અંગે ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે. અભિનેતા જ્યારે પણ લગ્ન અંગે પૂછવામાં આવતું ત્યારે મૌન રહેતા…