લંડનમાં ઇસ્કોન મંદિરના વેજ રેસ્ટોરન્ટમાં વિદેશીએ ખાધુ ચિકન, ભડક્યો બાદશાહ, કહ્યુ- આને ચિકનની નહિ, ચહેરા પર ચપલ્લોની ભૂખ છે…
ઇસ્કોન મંદિરના રેસ્ટોરન્ટમાં ઘુસી ચિકન ખાવા વાળા યુવકને બાદશાહની ફટકાર, મોં પર ચંપલ મારવાનું કહ્યુ ઇસ્કોનના રેસ્ટોરન્ટમાં ચિકન લઇને પહોંચ્યો…