ગુજરાતી ફિલ્મ ‘શુભચિંતક’ જોવા જતા પહેલા આ રિવ્યુ જરૂર વાંચી લેજો, જાણો પૈસા વસૂલ થશે કે નહિ ?
ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક નવા વિષય સાથેની થ્રિલર ફિલ્મ રિલીઝ થઈ છે, જેનું નામ છે ‘શુભચિંતક’. પાર્થિવ ગોહિલ અને માનસી પારેખના બેનર સોલ સૂત્ર હેઠળ નિર્મિત આ મલ્ટી-સ્ટારર ફિલ્મથી મરાઠી…