ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર ચૈત્ર નવરાત્રિની ભવ્ય ઉજવણી, કિંજલ દવે, ગીતા રબારી અને જીગદાર ગઢવી સહિત લોકપ્રિય કલાકારો મચાવશે ધૂમ, જાણો વિગત

સુરતવાસીઓના 29 માર્ચથી 7 એપ્રિલ સુધી લહેરી લાલા…ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર સુરતમાં ભવ્ય ચૈત્ર નવરાત્રિની ઉજવણી થવા જઈ રહી છે. સુરસંપદા નવરાત્રિ 2025 ! કોસમાડા રીંગરોડ પર 29 માર્ચથી 7 એપ્રિલ…

‘મજા’ની વેડિંગ બની ગઈ ખાસ, મલ્હાર-પૂજાની સંગીત સેરેમનીમાં આખું ઢોલિવુડ ઉમટ્યું, જુઓ વિડીયો

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લવબર્ડ્સ મલ્હાર ઠાકર અને પૂજા જોશી આજે લગ્નગ્રંથીએ જોડાશે. ત્યારે, તેમની હલ્દી સેરેમની અને સંગીત સેરેમનીની તસવીરો સામે આવી છે. સંગીત નાઈટમાં ઓસમાણ અને આમીર મીરની જુગલબંધીએ…

error: Unable To Copy Protected Content!