શ્વેતા તિવારીએ એવું ક્રોપ ટોપ પહેર્યું ઉપરના અંગો દેખાઈ ગયા, 43 વર્ષની ઉંમરે ટનાટન ફિગર છે ઉફ્ફ્ફ, જુઓ તસવીરો ચુપકેથી
‘કસૌટી જિંદગી કી’માં પ્રેરણાનું પાત્ર ભજવીને ફેમસ થયેલી જાણીતી અભિનેત્રી શ્વેતા તિવારી છેલ્લા ઘણા સમયથી અવાર નવાર પોતાના બોલ્ડ લુકને કારણે ચર્ચામાં રહે છે. ટીવીની સંસ્કારી વહુ 43 વર્ષની ઉંમરે પોતાની બોલ્ડનેસથી યુવા અભિનેત્રીઓને પણ માત આપે દે છે. શ્વેતા તિવારી આ દિવસોમાં પરિવાર સાથે વેકેશન પર છે.
તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને વેકેશનની ઘણી તસવીરો પણ શેર કરી રહી છે. તે તેના પુત્ર અને માતા સાથે ફરવા ગઈ છે. જો કે આ દરમિયાન તેની પુત્રી અને એક્ટ્રેસ પલક તિવારી ક્યાંય જોવા મળી નથી. શ્વેતા તિવારી સતત વેકેશનની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી રહી છે.
ક્યાંક તે તેના પુત્ર સાથે તળાવમાં મસ્તી કરતી તો ક્યાંક માતા સાથે પોઝ આપતી જોવા મળી રહી છે. ત્યારે હવે શ્વેતાએ પોતાના બોલ્ડ લુકને લઈને હેડલાઈન્સ બનાવી છે. તસવીરોમાં અભિનેત્રી વ્હાઇટ ડીપનેક ટોપ અને બ્લેક શોર્ટ્સમાં કિલર પોઝ આપતી જોવા મળી રહી છે.
તેણે પોતાના લુકને સ્ટાઇલિશ બનાવવા માટે બ્લેક ગોગલ્સ પહેર્યા છે અને વાળ ખુલ્લા રાખ્યા છે. ફેન્સ શ્વેતાની તસવીરો પર ખૂબ પ્રેમ વરસાવી રહ્યા છે. ઘણા લોકોને વિશ્વાસ નથી આવી રહ્યો કે તે બે બાળકોની માતા છે અને 43 વર્ષની છે.