43 વર્ષની આ હસીનાએ પાર કરી બધી હદો, સમુદ્ર કિનારે કરાવ્યુ બોલ્ડ ફોટોશૂટ, તસવીરો જોઇ પાણી-પાણી થયા ચાહકો
બોલિવૂડ અભિનેત્રીઓ અવાર નવાર પોતાના બોલ્ડ ફોટા અને વીડિયોને કારણે સમાચારમાં રહે છે. તેએ પોતાના ચાહકો સાથે પોતાની સુંદર તસવીરો શેર કરતી રહે છે. ત્યારે આજે અમે જે હસીના વિશે વાત કરી રહ્યા છીએ તેણે તાજેતરમાં બીચ પર એક બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે. જેની તસવીરો જોઈને ચાહકો પાણી પાણી થઇ ગયા છે.
અમે વાત કરી રહ્યા છે નાના પડદાથી લઈને મોટા પડદા સુધી જોવા મળેલી 43 વર્ષની અભિનેત્રી શમા સિકંદરની… આ હસીનાએ તાજેતરમાં જ પોતાનું બોલ્ડ ફોટોશૂટ શેર કર્યું છે, જેમાં અભિનેત્રી ખૂબ જ સેક્સી લાગી રહી છે. તેના ફોટાએ ચાહકોને તેના દિવાના બનાવી દીધા છે. આ તસવીરોમાં શમા સિકંદર બીચ પર જોવા મળી રહી છે.
આ હસીનાએ બિકિની ટોપ અને સ્કર્ટમાં ઘણા સેક્સી પોઝ પણ આપ્યા છે. આ ફોટોશૂટમાં શમા પોતાના કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી પણ જોવા મળી રહી છે. તસવીરોમાં, શમા બિકીની ટોપ અને લોન્ગ સ્કર્ટ સાથે શ્રગમાં પણ જોવા મળે છે. તેના આ લુકને જોઈને ચાહકો પણ નિસાસો નાખી રહ્યા છે. અભિનેત્રીના આ ફોટા ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યા છે.
આ લુકને પૂર્ણ કરવા માટે અભિનેત્રી શમા સિકંદરે પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે અને મેકઅપ કર્યો છે. શમા સિકંદરની તસવીરો સામે આવતાની સાથે જ ચાહકો કમેન્ટ કરી તેના તારીફના પુલ બાંધી રહ્યા છે. એકે લખ્યું, ‘તમે હંમેશા કોઈપણ ડ્રેસમાં સારા દેખાશો.’ બીજા એકે લખ્યું, ‘તમારી સ્ટાઇલની કોઈ સરખામણી નથી.’
જણાવી દઇએ કે, શમા સિકંદરની સોશિયલ મીડિયા પર ખૂબ મોટી ફેન ફોલોઈંગ છે. જેને કારણે તેની તસવીરો સામે આવતા જ વાયરલ થઈ જાય છે. શમા સિકંદરને 30 લાખથી વધુ લોકો ફોલો કરે છે. પર્સનલ લાઇફની વાત કરીએ તો, શમાએ વર્ષ 2022 માં તેના લોન્ગ ટાઇમ બોયફ્રેન્ડ જેમ્સ મિલિરોન સાથે લગ્ન કર્યા હતા.
શમા ઘણીવાર તેના પતિ સાથેના રોમેન્ટિક ફોટોઝ શેર કરતી રહે છે. ઉલ્લેખનીય છે કે શમા સિકંદરે 1998માં ફિલ્મ ‘પ્રેમ અગન’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. ફિલ્મો ઉપરાંત, શમા સિકંદરે ટીવી સિરિયલો અને વેબ સિરીઝમાં પણ કામ કર્યું છે.