લગ્નની સુહાગરાતે વરરાજા ફર્સ્ટ નાઈટ એન્જોય કરે એ પહેલા જ આ યુવતી કરતી એવો કાંડ કે…

સંસ્કારી અને રૂપાળી દેખાતી આ યુવતી સુહાગરાત શરુ થાય એની પહેલા જ કરતી ગંદુ કામ, બિચારા વરરાજા તો…

રાજય સહિત દેશભરમાંથી લૂંટેરી દુલ્હનના ઘણા કિસ્સાઓ સામે આવે છે, જેમાં લગ્ન ઇચ્છુક યુવક પાસેથી પૈસા પડાવી લેવામાં આવતા હોય છે. ઘણા યુવાનો લગ્નના દિવસે કે પછી થોડા દિવસોની અંદર આવી ઘટનાઓના ભોગ બનતા હોય છે, જેની ઘણી ખબરો  સોશિયલ મીડિયા અને સમાચારો દ્વારા સામે આવતી હોય છે. ત્યારે હાલ આવી જ એક ઘટના સામે આવી છે જેમાં પોલિસે એક એવી લૂંટેરી દુલ્હન અને તેની ગેંગની ધરપકડ કરી છે જે અવિવાહિતોને ફસાવી યુવતિ સાથે લગ્ન કરાવતી હતી.

લગ્નની રાત્રે જ યુવતિ તેના પતિ અને ઘરવાળાને નશો આપી રોકડ અને દાગીના લઇ ફરાર થઇ જતી હતી. પોલિસે દુલ્હન સહિત પાંચ વ્યક્તિઓની ધરપકડ કરી છે. આ ઘટના ઉત્તર પ્રદેશ શાહજહાંપુરની છે. શાહજહાંપુરમાં થાના બંડા પોલિસે એક લૂંટેરી દુલ્હન અને તેની પૂરી ગેંગની ધરપકડ કરી છે. પોલિસ પૂછપરછમાં ખબર પડી હતી કે બિહારની રહેવાસી રાગિની અને તેનો પતિ રફીક ઉર્ફે ગોપાલ ઠાકુરે શાહજહાંપુર જિલ્લામાં 6 લોકોની એક ગેંગ તૈયાર કરી હતી.

ગિરોહના સભ્ય અવિવાહિત યુવકોને તેમની જાળમાં ફસાવવા રાગિની નામની યુવતિથી મંદિરમાં લગ્ન કરાવતા હતા. રાત થવા પર લૂંટેરી દુલ્હન પતિના ઘરવાળાને નશાવાળો પદાર્થ આપી તેને બેહોશ કરી દેતી અને ઘરમાં રાખેલ રોકડ અને દાગીના લઇ ફરાર થઇ જતી. 28 ઓગસ્ટ 2021ના રોજ લૂંટેરી દુલ્હને થાના બંડા ક્ષેત્રના રહેવાસી રામ સિંહને તેનો શિકાર બનાવ્યો હતો. દુલ્હન બની રાગિની પતિ રામ સિંહના ઘરે પહોંચી અને રાત્રે પરિવારવાળાને નશાવાળો પદાર્થ આપી બેહોશ કરી દીધા, જે બાદ લૂંટેરી દુલ્હન તેની ગેંગ સાથે રોકડ અને દાગીના લઇ ફરાર થઇ ગઇ.

રામસિંહે ઠગી અને લૂંટનો શિકાર થવા પર કેસ દાખલ કરાવ્યો. સૂચના પર લૂંટેરી દુલ્હન લાગિની તેના કથિત પતિ રફિક ઉર્ફે ગોપાલ ઠાકુર અને ગેંગના સભ્ય પિંટુ, ખટ્ટર, ઇસ્લામ અને હરિદ્વારીની ધરપકડ કરી છે. પોલિસ એ વાતની તપાસ કરી રહી છે લૂંટેરી દુલ્હન અને તેની ગેંગે અત્યાર સુધી કયા-કયા લોકોને ઠગી અને લૂંટનો શિકાર બનાવ્યો છે.

Shah Jina