...
   

8000 રૂપિયામાં બે ભાઈઓએ એક રશિયન છોકરીને ઘરે બોલાવી બંનેની વચ્ચે સુવડાવી, બુમાબુમ થતા મમ્મી પપ્પા આવી ગયા અને પછી… જુઓ પ્રેન્ક વીડિયો

રશિયન છોકરીને ઘરે લાવવાનું પરિણામ આવ્યું ખુબ જ ભયાનક, પપ્પાએ ચપ્પલથી બંને ભાઈઓને ધોઈ નાખ્યા.. પ્રેન્ક વીડિયો થયો વાયરલ

સોશિયલ મીડિયામાં રોજ ઘણા બધા એવા એવા વીડિયો વાયરલ થતા હોય છે જેને જોઈને આપણે પણ હસી હસીને લોથપોથ થઇ જઈએ. ઘણા કન્ટેન્ટ ક્રિકેટરો એવા વીડિયો બનાવે છે જેને જોવાનું પણ લોકો ખુબ જ પસંદ કરતા હોય છે. તો ઘણા લોકો પ્રેન્ક વીડિયો બનાવીને લોકોના શ્વાસ અધ્ધર પણ કરી દેતા હોય છે.

ત્યારે હાલ એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે જેમાં બે ભાઈઓ તેના મમ્મી પપ્પા સાથે પ્રેન્ક કરતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે બે ભાઈઓ એક રશિયન છોકરીને પોતાના રૂમમાં બોલાવે છે અને ત્રણેય લોકોએ પોતાના મોઢા પર લિપસ્ટિક ફેલાવી દીધી છે. જેના કારણે એવું લાગે જાણે તે તેની સાથે રોમાન્સ કરી રહ્યા છે.

ત્રણેય એક ચાદર ઓઢીને સુઈ જાય છે અને પછી અચાનક બે ભાઈઓ ખાલી ખાલી ઝઘડવા લાગે છે. એમના ઝઘડાનો અવાજ સાંભળીને મમ્મી બૂમ પાડે છે અને તેના કારણે ત્રણેય માથે ઓઢીને પાછા સુઈ જાય છે. જયારે મમ્મી આવીને ચાદર હટાવે છે ત્યારે નજારો જોઈને હેરાન રહી જાય છે, બંને છોકરાની વચ્ચે એક રશિયન છોકરી સુતેલી જોવા મળે છે.

આ વીડિયો વાયરલ થયા બાદ લોકો પણ અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે, એક યુઝર્સે કહ્યું કે “Aisa prank Aaj Tak nahi dekha ki Ghar me Russian bula Li gajab ho bhai” તો એક યુઝર્સે ટિપ્પણી કરી ને કહ્યું છે કે “Prank or not, I would still be homeless if my parents found me in this state.” તમને જણાવી દઈએ કે આ વીડિયો પ્રેન્ક અને મનોરંજન માટે જ બનાવ્યો છે.

જેના બાદ પપ્પા પણ આવી જાય છે અને છોકરાઓની આ હરકત પર ખુબ જ ગુસ્સે પણ થાય છે અને પછી ચપ્પલ લઈને તે બંનેને મારવા લાગે છે. જેના બાદ છેલ્લે છોકરો કહે છે કે આ પ્રેન્ક વીડિયો છે. વીડિયોના કેપશનમાં લખેલું છે કે “8000 રૂપિયામાં રશિયન છોકરી ઘરે બોલાવી. પ્રેન્ક ઓન માય પેરેન્ટ્સ.” હવે આ વીડિયો સોશિયલ મીડિયામાં જબરદસ્ત વાયરલ થઇ રહ્યો છે અને 10 લાખથી વધુ લોકોએ લાઈક કર્યો છે. આ ઉપરાંત ઘણા લોકો કોમેન્ટ પણ કરી રહ્યા છે.

Niraj Patel