શરમ બધી છોડી દીધી, નોરી ફતેહીએ ગ્રીન બ્રાલેટમાં ન દેખાવાનું ઉપરનું બધું દેખાઈ ગયું, જુઓ તસવીરો નીચે
નોરા ફતેહી આજે ભારત સમેત આખી દુનિયામાં તેના અદ્ભુત ડાંસ અને ગ્લેમરસ અંદાજ માટે જાણીતી છે. નોરા ફતેહીનો જન્મ કેનેડામાં થયો હતો, પરંતુ બોલિવૂડમાં નામ કમાવવાનું તેનું સ્વપ્ન તેને મુંબઈ લઇને આવ્યુ. મુંબઇ આવ્યા પછી નોરાએ સખત મહેનત કરી અને પોતાનું નામ બનાવ્યું. લોકોને તેની ડાન્સિંગ સ્ટાઇલ ખૂબ પસંદ છે અને આજે પણ લોકો તેના ડાન્સના દિવાના છે.
આ ઉપરાંત, નોરા સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ છે, જ્યાં તેને 47 મિલિયનથી વધુ લોકો ફોલો કરે છે. નોરા અવાર નવાર તેની તસવીરો અને વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કરે છે જે ખૂબ વાયરલ પણ થાય છે. હાલમાં નોરાનો એક થ્રોબેક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે ગ્રીન બ્રાલેટમાં તેની કાતિલાના અદાઓ બતાવતી જોવા મળી રહી છે.
નોરાએ અત્યાર સુધીમાં 45થી વધુ ફિલ્મો અને પ્રોજેક્ટ્સમાં કામ કર્યું છે. જેમાંની ઘણી ફિલ્મોમાં તેણે આઇટમ નંબર દ્વારા લોકોના દિલ જીત્યા છે.આ ઉપરાંત, નોરા ઘણા મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી છે. તેની ફિલ્મી કારકિર્દી 2014માં આવેલી ફિલ્મ ‘ફગલી’ થી શરૂ થઈ હતી, જો કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારો દેખાવ કરવામાં નિષ્ફળ ગઈ હતી.
આ પછી નોરાએ હાર ન માની અને સતત બોલિવૂડમાં પોતાનું સ્થાન બનાવવાનો પ્રયાસ કર્યો. નોરાને બોલિવૂડમાં ખરી ઓળખ ફિલ્મ ‘બાહુબલી’થી મળી. આ ફિલ્મમાં નોરાએ પોતાના ડાન્સથી ધૂમ મચાવી દીધી હતી અને આ પછી જ બોલિવૂડ ફિલ્મ નિર્માતાઓએ તેને કામ આપવાનું શરૂ કર્યું.આ પછી તેને સલમાન ખાનની સુપરહિટ ફિલ્મ ‘કિક’ માં પણ એક નાનો રોલ મળ્યો, જો કે આ ફિલ્મ દ્વારા પણ નોરાએ પોતાના અભિનય અને ડાંસ દ્વારા લોકોના દિલમાં સ્થાન બનાવ્યું.
View this post on Instagram
નોરા ફતેહીએ પોતાને એક ઉત્તમ આઇટમ નંબર ડાન્સર તરીકે સાબિત કરી છે. તેણે ઘણી હિટ ફિલ્મોમાં અદ્ભુત ડાંસ કર્યો છે, તેના સુપરહિટ ગીતોમાં ‘દિલબર’, ‘કમરિયા’ અને ‘ઓ સાકી સાકી’નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, તેણે ‘બિગ બોસ’ જેવા રિયાલિટી શોમાં પણ પોતાની ઓળખ બનાવી છે.
View this post on Instagram