...
   

25 વર્ષિય જમાઇના પ્રેમમાં પડી ગઇ 50 વર્ષિય સાસુ, બંનેએ ઘરેથી ભાગીને અચાનક…જાણો વિગત

સાસુ જમાઈ વચ્ચે શરુ થયું લફરું, એ તો ઠીક પણ બંનેએ ભાગ્યા પછી જે કાંડ કર્યો એ જાણીને બધાને ધ્રુજારી ઉપડી ગઈ

હાલ એક એવો મામલો પ્રકાશમાં આવ્યો છે કે જયાં 50 વર્ષિય સાસુને તેના 25 વર્ષિય જમાઇ સાથે પ્રેમ થઇ ગયો અને તેમણે લગ્ન કરી લીધા. પતિ અને દીકરીના આપત્તિ જતાવવા પર ઘરમાં ઘણો હંગામો પણ થયો.

એક ગામ નિવાસી મહિલાએ તેમની દીકરીના લગ્ન કરાવ્યાા હતા અને તે બાદ તેમને તેમના જમાઇ સાથે પ્રેમ થઇ ગયો હતો. આ પ્રેમ પ્રસંગ ચાલ્યો અને બંને 10 મહિના પહેલા જ  ઘરથી ફરાર થઇ ગયા હતા. પરિજનોએ તેમના ફરાર થયાની કોઇ રીપોર્ટ દાખલ કરાવી ન હતી.

હવે એવું જણાવવામાં આવી રહ્યુ છે કે, બંનેએ કોર્ટ મેરેજ કર્યા છે અને હવે તેઓ પતિ-પત્ની છે. આ વાતને લઇને મહિલાના પતિ અને દીકરીએ આપત્તિ જણાવી તો ઘરમાં હાઇવોલ્ટેજ ડ્રામા શરૂ થઇ ગયો. ઘટનાની સૂચના મળતા આસપાસના લોકોએ સ્થાાનીય પોલિસને સૂચના આપી. પોલિસ સ્થળ પર પહોંતી અને બંનેને હિરાસતમાં લઇ લીધા.

સાસુ દ્વારા તેનાથી અડધી ઉંમરના જમાઇ સાથે લગ્ન કરવાનો મામલો પૂરા વિસ્તારમાં ચર્ચાનો વિષય બનેલો છે. બધા આ સંબંધને કલંકિત માની રહ્યા છે. ભૌરકલાં થાનાધ્યક્ષ જિતેન્દ્ર તેવતિયાએ જણાવ્યુ કે તેમને સૂચના મળી હતી તે એક સાસુએ તેના જમાઇ સાથે લગ્ન કરી લીધા છે અને તેઓ જબરદસ્તી ઘરમાં ઘૂસી ગયા છે.

આ મામલો મુજફ્ફરનગરના ભૌરાકલાં પોલિસ સ્ટેશનના એક ગામનો હોવાનું જાણવા મળ્યુ છે.  સૂચના પર પહોંચેલી પોલિસે બંને પક્ષોને સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ સાસુ અને જમાઇએ તો એકબીજાથી અલગ થવાની ના કહી દીધી અને બંનેનુ શાંતિભંગમાં ચલણ કાપી દીધુ.

Shah Jina