49 વર્ષની મલાઈકા ભાભી છૈયા છૈયા પર ખૂબ થિરકી, ફિગર જોઈને લાળ ટપકવા માંડશે, જોઈ લેજો વિડીયો ફ્રી થઈને…
Arjun Kapoor Birthday Party : 26 જૂને અર્જુન કપૂર પોતાનો 38મો જન્મદિવસ ઉજવ્યો. ત્યારે આ ખાસ અવસર પર 25 જૂને રાત્રે અર્જુન કપૂરના ઘરે પ્રી-બર્થ-ડે સેલિબ્રેશન પાર્ટી ધામધૂમથી થઈ હતી. આ પ્રસંગે અર્જુન કપૂરની બહેનો અંશુલા અને ખુશી કપૂર ઉપરાંત તેની ગર્લફ્રેન્ડ મલાઈકા અરોરા પણ જોવા મળી હતી. મુંબઈમાં ચોમાસું આવી ચૂક્યું છે અને આ કારણે રાત્રે અર્જુન કપૂરના ઘરે પહોંચેલા તમામ મહેમાનો ભીંજાઈ ગયા હતા. હવે આ સેલિબ્રેશન નાઈટની અંદરની કેટલીક ઝલક બહાર આવી રહી છે, જેમાંથી એક મલાઈકા અરોરાનો ડાન્સ વીડિયો છે.
મલાઈકા અરોરાએ તેના બોયફ્રેન્ડ અર્જુન કપૂરના જન્મદિવસ પર જોરદાર ડાન્સ કર્યો હતો. મલાઈકા ઓફ-વ્હાઈટ ગાઉનમાં જોવા મળી હતી, જેના પર રેડ પ્રિંટ હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા મલાઈકાના વીડિયોમાં તે ડાન્સમાં સંપૂર્ણ રીતે ડૂબેલી જોવા મળે છે. મલાઈકાએ આ અવસર પર તેના પોતાના પ્રખ્યાત ગીત ‘છૈયા છૈયા’ પર ડાન્સ કર્યો હતો. આ વીડિયોમાં તેના ડાંસ મૂવ્સ ગજબના હતા. આ વીડિયો પર લોકોની ઘણી કોમેન્ટ્સ પણ જોવા મળી રહી છે. એકે કહ્યું- એટલે જ દરેક છોકરાને ભાભી ગમે છે.
કેટલાક લોકોએ ટીકા કરવાની કોશિશ કરી અને કહ્યું- એવું લાગે છે કે પાર્ટીમાં દારૂ વધુ પડતો થઇ ગયો છે. તો બીજા એકે કહ્યું- 50 વર્ષથી તે માત્ર બે ગીતો પર ડાન્સ કરે છે – મુન્ની બદનામ હુઈ અને છૈયા છૈયા. જો કે, કેટલાક એવા લોકો પણ હતા જેમણે ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપ્યો. એક યૂઝરે કહ્યું- જે લોકો હંમેશા ખુશ રહે છે, તેઓ પોતાના જીવનમાં ખુશ છે, તેમની ટીકા શા માટે થાય છે તેની સાથે લોકોને સમસ્યા કેમ છે.
જ્યાં કેટલાક લોકોને મલાઈકાનો ડાન્સ પસંદ આવ્યો તો કેટલાકે તેને ટ્રોલ કરી. વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, “અર્જુન કપૂર કો ચશ્મા લગ ગયા હૈ ક્યા”. તો અન્ય એક યુઝરે લખ્યું છે કે, “આ અર્જુન આટલો જાડો કેવી રીતે થઈ ગયો”. અન્ય યુઝરે લખ્યું, “ઓવરએક્ટિંગ પીક પર”. જણાવી દઈએ કે, મલાઈકા અરોરા અરબાઝ ખાનથી છૂટાછેડા લીધા બાદથી અર્જુન કપૂરને ડેટ કરી રહી છે.
View this post on Instagram
અર્જુન અને મલાઈકા બી-ટાઉનના સૌથી ચર્ચિત કપલ્સમાંથી એક છે. બંને વચ્ચે ઉંમરમાં 11-12 વર્ષનું અંતર છે, જેના કારણે આ કપલ વારંવાર ચર્ચામાં રહે છે. જો કે, ઘણી વખત અર્જુન ટ્રોલર્સને જડબાતોડ જવાબ પણ આપતો જોવા મળે છે. જોકે બંનેએ અત્યાર સુધી પોતાના લગ્ન અંગે મૌન સેવ્યું છે.
View this post on Instagram