મલાઈકાના એક્સિડન્ટમાં થયો મોટો ખુલાસો…નજીકના મિત્રે કહ્યું, ‘એક્સિડન્ટ સમયે મલાઈકાની હાલત આવી અને માથામાં….’ જાણો સમગ્ર વિગત

ગઈકાલે મુંબઈ-પૂણે હાઈવે પર બોલિવુડની ટોપ અભિનેત્રી મલાઈકા અરોરા (Malaika Arora)ની કારનો એક્સિડન્ટ (Malaika Arora Car Accident) થયું હતું પછી એક રાત હોસ્પિટલમાં પસાર કર્યા પછી આજે રવિવારે સવારે મલાઈકાને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવી છે. ઈટાઈમ્સના મીડિયા રિપોર્ટ અનુસાર, મલાઈકા અરોરાને હોસ્પિટલથી ઘરે લાવવા માટે તેનો ૩૬ વર્ષનો પ્રેમી અર્જુન કપૂર પહોંચ્યો હતો.

મલાઈકા અરોરાની બહેન અમૃતા અરોરાએ પણ પુષ્ટિ કરી છે કે, એક્ટ્રેસ ડિસ્ચાર્જ થઈને ઘરે આવી ગઈ છે. આ સાથે જ અમૃતા અરોરાએ મલાઈકાની તબિયત હાલ કેવી છે અને કેટલા દિવસમાં સંપૂર્ણ સાજી થઈ જશે તેની જાણકારી આપી છે. અકસ્માતના થોડા કલાકો પહેલા મલાઈકા અરોરાએ આપ્યો હતો.

ઈન્ટરવ્યૂ, BFF કરીના વિશે કરી હતી વાત હિન્દુસ્તાન ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યૂમાં અમૃતા અરોરાએ જણાવ્યું , “મલાઈકા ઘરે આવી ગઈ છે અને તબિયત સુધારા પર છે. થોડાક દિવસમાં તે સંપૂર્ણપણે સાજી થઈ જશે.” સૂત્રોના જણાવ્યા અનુસાર મલાઈકાના કપાળમાં થોડા ટાંકા લેવામાં આવ્યા છે. આ અંગે અમૃતાને સવાલ પૂછાતાં તેણે જવાબ આપવાનું ટાળ્યું હતું.

આજે રવિવાર, 3 એપ્રિલના રોજ સવારે મલાઈકાને ડિસ્ચાર્જ આપી દેવામાં આવ્યો હતો. હવે ખુલાસો થયો છે કે મલાઈકા અકસ્માત થયો તે સમયે એકદમ ડરી ગઈ હતી. અભિનેત્રીના નિકટના મિત્રે ‘ઇન્ડિયા ટુડે’ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે મલાઈકાને માથામાં થોડાંક ટાંકા આવ્યા છે. તેને માથામાં કોઈ ગંભીર ઈજા થઈ નથી, મલાઈકા કરોડો રૂપિયાની રેન્જ રોવર કારમાં માથા પર કુશન રાખીને આરામ કરતી હતી. માથા આગળ કુશન હોવાથી તેને ગંભીર ઈજા થઈ નહોતી.

વધુમાં તેના દોસ્તે કહ્યું હતું કે જયારે અકસ્માત થયો ત્યારે મલાઈકા એકદમ હચમચી ગઈ હતી. અકસ્માત બાદ મલાઈકાને તરત જ અપોલો હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ મુજબ મલાઈકાના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે હાલમાં જ ‘ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ’માં જોવા મળી હતી. આ શોમાં શિલ્પા શેટ્ટી જજ છે, પરંતુ શિલ્પા બે એપિસોડ આવી શકે તેમ નહોતી, એટલે મલાઈકા આવી હતી.

બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરાની ઘણી વખત સોશિયલ મીડિયા પર એવી તસવીરો વાયરલ થઇ જતી હોય છે જેના લીધે ચાહકોને નજર હટાવી મુશ્કેલ થઇ જતી હોય છે. મલાઈકા અરોરાની લેટેસ્ટ તસવીરોએ સોશિયલ મીડિયા પર તહેલકો મચાવી દીધો છે. આ તસવીરોમાં મલાઈકા બિકી પહેરીને પોઝ આપતી નજર આવી રહી છે. આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે જેમાં અભિનેત્રીનો લુક જોઈને ચાહકો દીવાના થઇ રહ્યા છે.

જયારે પણ બોલિવૂડની ફિટેસ્ટ અદાકારાઓની વાત આવતી હોય છે ત્યારે મલાઈકા અરોરાને યાદ કરવામાં આવે છે. 48ની ઉંમરે પણ અદાકારા એટલી ફિટ છે કે તે ઇન્ડસ્ટ્રીની નવી અભિનેત્રીઓને પણ જોરદાર ટક્કર આપતી હોય છે. ના ખાલી તેની ફિટનેસ પરંતુ તેની ફેશન સેન્સના કારણે પણ અદાકારા ચર્ચામાં રહેતી હોય છે. સોશિયલ મીડિયા પર મલાઈકા અરોરાની બિકી તસવીરો વાયરલ થઇ રહી છે જેને જોઈને ચાહકો તેના દીવાના થઇ ગયા છે.

મલાઈકા અરોરા તેની સુંદરતા સિવાય તેના ફિટનેસ માટે પણ લોકોની વચ્ચે મશહૂર છે. મલાઈકાએ આ ઉંમરમાં જે રીતે ખુદને મેન્ટેન કરીને રાખી છે તે ખરેખર વખાણને લાયક છે. મલાઈકા આજની મહિલાઓને ફિટનેસ ગોલ આપતી હોય છે. મલાઈકા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે જ્યાં તે અવાર નવાર તેની ગ્લેમરસ તસવીરો શેર કરી હતી.

YC