એકથી એક ચડિયાતા ગંદા સીન આપનાર હિરોઈને કર્યો ધડાકો: કહ્યું કે બાળપણમાં અંકલે મારી સામે પેન્ટ ખોલ્યુ, તેનો હાથ મારા ડ્રેસમાં નાખ્યો ને પછી….

બોલીવુડની હિરોઈને કર્યો ધડાકો: કહ્યું કે બાળપણમાં અંકલે મારી સામે પેન્ટ ખોલ્યુ, તેનો હાથ મારા ડ્રેસમાં નાખ્યો ને પછી….અઢી વર્ષ સુધી

નેટફ્લિક્સની વેબ સીરીઝ “સેક્રેડ ગેમ્સ”માં કૂકૂનું પાત્ર નિભાવવાળી મશહૂર અભિનેત્રી કુબ્રા સૈતે ખૂબ વાહવાહી અને પ્રશંસા લૂંટી હતી.લોકોએ કુબ્રાની એક્ટિંગની ખૂબ પ્રશંસા કરી હતી. કુબ્રા સૈત આ દિવસોમાં પોતાની અંગત જિંદગીને લઈને ઘણી ચર્ચામાં છે. કુબ્રા હવે માત્ર અભિનેત્રી જ નહીં પણ લેખક પણ બની ગઈ છે.

અભિનેત્રીએ પોતાના પુસ્તક ‘ઓપન બુક’થી નવા જીવનની શરૂઆત કરી છે. આ પુસ્તક દ્વારા તેણે પોતાના જીવન સાથે જોડાયેલી ઘણી વાતો લોકો સમક્ષ શેર કરી છે. તેના બુકની ઘણી વાતો પરથી એવું જાણી શકાય છે કે, અભિનેત્રીનું જીવન એટલું સરળ રહ્યુ નથી જેટલું આપણે બહારની દુનિયામાંથી જોઈએ છીએ.

થોડા સમય પહેલા કુબ્રાએ ખુલાસો કર્યો હતો કે બાળપણમાં તેનું યૌન શોષણ થયું હતું. અભિનેત્રી સાથે આ કૃત્ય કોઈ બહારના વ્યક્તિએ નહીં, પરંતુ તેના અંકલે કર્યું હતું. આજે પણ જ્યારે કુબ્રાએ ક્ષણોને યાદ કરે છે ત્યારે તેનું હૃદય કંપી ઉઠે છે. આ વાતનો ઉલ્લેખ કરતાં અભિનેત્રીએ કહ્યું હતું કે તે બેંગ્લોરની એક રેસ્ટોરન્ટમાં જતી હતી, જ્યાં કુબ્રા અને તેનો ભાઈ તે રેસ્ટોરન્ટના માલિક સાથે સારા મિત્રો બની ગયા હતા.

કુબ્રા તે વ્યક્તિને અંકલ કહીને બોલાવતી હતી. તે વ્યક્તિએ મુશ્કેલ સમયમાં કુબ્રાની માતાનું કામ કર્યું હતું, પરંતુ આ મદદના બદલામાં તેણે કુબ્રાનું યૌન શોષણ કરવાનું ચાલુ રાખ્યું હતું. તેના પુસ્તકમાં તેની સાથે બનેલી જાતીય શોષણની ભયાનક ઘટનાનો ઉલ્લેખ કરતા કુબ્રાએ લખ્યું કે તે વ્યક્તિ જે તેને અંકલ કહેતી તેણે મારી માતાને મદદ કરી હતી, તે વ્યક્તિ મને અઢી વર્ષ સુધી હેરાન કરતો રહ્યો અને હું કંઈ કરી શકી નહીં.

 

View this post on Instagram

 

A post shared by Actress Club (@actress.world1)

પોતાની સાથે થયેલી આ ઘૃણાસ્પદ ઘટનાને યાદ કરતા કુબ્રા સૈતે લખ્યું કે એક વખત માતા ખૂબ રડી રહી હતી. ઘરમાં મુશ્કેલીનો સમય ચાલી રહ્યો હતો અને પપ્પા ઘર છોડવાની ધમકી આપતા હતા. મેં તેને ફોન કરીને મદદ માંગી. તે વ્યક્તિએ મને પૈસા માટે હોટેલમાં બોલાવી અને કહ્યું કે તે પૈસાની વ્યવસ્થા કરશે. તે તેને હોટલના રૂમમાં લઈ ગયો, જ્યાં તેણે મારા હોઠને ચુંબન કર્યું.

 

View this post on Instagram

 

A post shared by OfficialJustNews (@officialjustnews)

તે સમયે કુબ્રા જોરથી બૂમો પાડવા માંગતી હતી, પરંતુ તે ઈચ્છતી હોવા છતાં કંઈ કરી શકી નહિ. તે કંઈપણ સમજી શકતી ન હતી કે તેની સાથે શું થઈ રહ્યું છે. કુબ્રાએ પુસ્તકમાં લખ્યું છે કે તે વ્યક્તિ, જેને હું અંકલ કહીને બોલાવતી તેણે હોટલમાં મારી સામે તેનું પેન્ટ ખોલ્યું. મને ખબર ન હતી કે શું કરવું ? હું સમજી શકતી ન હતી કે શું હું મારી કૌમાર્ય ગુમાવી રહી છું? હું સુન્ન થઈ ગઇ હતી. એ અકસ્માત મારા જીવનનો સૌથી દર્દનાક અકસ્માત છે,

મેં મારા જીવનમાં આનાથી વધુ ખરાબ સમય ક્યારેય જોયો નથી. તે મારી સાથે અઢી વર્ષ સુધી ગંદા કામ કરતો રહ્યો. હું કંઈ કરી શકવા અસમર્થ હતી. મારો અવાજ બંધ થઈ ગયો હતો. ચીસો પાડવા માંગતી હતી, પરંતુ હું લાચાર હતી.આ યૌન શોષણનો ઉલ્લેખ કરતા કુબ્રાએ લખ્યું કે તે મારી માતાની સામે મને ચુંબન કરતો અને કહેતો કે તું મારી સૌથી વહાલી દીકરી છે…

 

View this post on Instagram

 

A post shared by Bollywood Tashan (@bollywood_tashan)

હું તેની સાથે નારાજ થતી, પણ હું કંઈ કરી શકતી નહિ. પણ જ્યારે હું બેઠી હતી ત્યારે તે માણસે મારા ડ્રેસમાં હાથ નાખ્યો. તે મારી જાંઘ પર ગંદી રીતે હાથ ફેરવાવ લાગ્યો. મારા ગાલ પર ચુંબન કરવાનું શરૂ કર્યું. હું દૂર જતી રહી પરંતુ તેણે મને પકડીને પોતાની તરફ ખેંચી.

 

View this post on Instagram

 

A post shared by filmy frame (@filmyframe)

તેણે આગળ કહ્યુ- હું આ વિશે માતાને જણાવવા માંગતી હતી પરંતુ તેણે મને ધમકી આપી હતી કે મારે ગંભીર પરિણામો ભોગવવા પડશે, જ્યારે કુબ્રા આ દર્દ સહન ન કરી શકી ત્યારે તેણે હિંમત ભેગી કરી અને તેની માતાને આ વિશે જણાવ્યુ. માતાને નવાઈ લાગી. તેણે તરત જ તે માણસની મદદ લેવાનું બંધ કર્યું અને પુત્રીની માફી માંગી.

Shah Jina