જ્યારે નીકળ્યા જંગલના રાજા, રસ્તા પર થમી ગઇ વાહનોની રફતાર…! વીડિયો જોઇ વધી જશે ધડકન

હાઇવે પર અચાનક આવી ગયા જંગલના રાજા બબ્બર શેર, રૂકી ગયા ટ્રક-ગાડી….જુઓ ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવેનો વીડિયો

ગુજરાતના ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર અચાનક એક સિંહ દેખાયો, ત્યારબાદ રસ્તા પર વાહનોની ગતિ થંભી ગઈ. કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે સિંહ પણ રસ્તા પર ચાલતો જોવા મળશે. સિંહને જોયા બાદ થોડીવાર માટે રસ્તો જામ થઈ ગયો હતો. સિંહ પસાર થયો ત્યાં સુધી લોકોને લગભગ 15 મિનિટ રાહ જોવી પડી હતી.

અમરેલીની આ ઘટના રોડની સામેની બાજુએ રોકાયેલી કારમાંથી રેકોર્ડ કરવામાં આવી હતી. આ પહેલા મોડી રાત્રે જિલ્લાના એક રહેણાંક વિસ્તારમાં છ સિંહ અને સિંહણ જોવા મળ્યા હતા તે બાદ હાજર લોકોના શ્વાસ થંભી ગયા હતા. રસ્તા પર સિંહ અને સિંહણ દ્વારા પશુઓના ટોળાનો પીછો કરવામાં આવ્યો તે ક્ષણ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઇ હતી.

Previous Article

યુવતી યુવકની સામે આવી ટુવાલમાં, અચાનક એવું તો શું બન્યું કે બાળકની જેમ ઉછળવા-કૂદવા લાગી, તેમે પણ કહેશો કે અરે આ શું...

Next Article

ચીનમાં ના કાર્ડ ચાલે છે, ના રોકડા અને ના ક્યુઆર...બસ ખાલી હાથ બતાવો અને કપાઇ જાય પૈસા...જુઓ વીડિયો

error: Protected Content!