કેમેરા જોતા જ કરીના કપૂરે ઉપરનું ટોપ ખોલી નાખ્યું અને અંદરનું બહાર સ્પષ્ટ દેખાતા હોબાળો મચી ગયો

કેમેરા સામે જ કરીના કપૂરે ઓપન કરી દીધુ ટોપ, તસવીરો જોઇ હલી ગયા ચાહકો

કરીના કપૂર ખાન હંમેશા તેના અભિનય અને ફેશન સેન્સને કારણે ચર્ચામાં રહે છે. ત્યાં, કરીના કપૂરની એક એવી તસવીર સામે આવી છે જે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. લેટેસ્ટ તસવીરમાં કરીના કપૂરે સ્કર્ટ અને ટોપ પહેરેલું છે જેમાં એક્ટ્રેસનું ટોપ આગળથી ખુલ્લું છે. કરીના કપૂર ખાન ફ્રન્ટ ઓપન ટોપ પહેરેલી જોવા મળી રહી છે. જેના કારણે કરીનાની સફેદ બ્રા સ્પષ્ટ દેખાઈ રહી છે. કરીના કપૂર ખાનનો આ લુક એક જાહેરાત માટે છે. જેમાં એક્ટ્રેસે ઓરેન્જ અને વ્હાઇટ કલર કોમ્બિનેશનનો ટાઇટ ફિટિંગ સ્કર્ટ પહેર્યો છે.

આ સાથે અભિનેત્રીએ મલ્ટી કલર બલૂન સ્ટાઈલ ટોપ પહેર્યું છે. જે ફ્રન્ટમાં ઓપન છે. કરીનાએ તેના લુકને પૂર્ણ કરવા માટે ખુલ્લા વાળ રાખ્યા છે. આ સાથે, અભિનેત્રીએ સફેદ રંગની હાઈ હીલ્સ પહેરી છે જે તેના ડ્રેસ સાથે સરસ લાગી રહી છે. આ તસવીર કરીના કપૂર ખાને તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. આ તસવીરો શેર કરતાં અભિનેત્રીએ લખ્યું- ‘માર્ચમાં નવી શૈલી.’ આ ઉપરાંત કરીનાએ તસવીર સાથે એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં પણ તે આ આઉટફિટમાં જોવા મળી રહી છે.

આ સાથે તે યલો ડ્રેસમાં પણ જોવા મળી રહી છે.આ વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે. કરીના કપૂર ખાન જલ્દી જ આમિર ખાન સાથે ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢામાં જોવા મળશે. હાલમાં જ આ ફિલ્મની રિલીઝ ડેટ લંબાવવામાં આવી હતી. થોડા દિવસો પહેલા, જાણીતા ફિલ્મ સમીક્ષક તરણ આદર્શે ટ્વિટર પર ફિલ્મની રિલીઝ ડેટ લંબાવવાની માહિતી શેર કરી હતી. તરણ આદર્શે ફિલ્મ નિર્માતાઓ વતી સત્તાવાર નિવેદન શેર કર્યું હતુ.

 

View this post on Instagram

 

A post shared by Insta dude Stuff (@instadudestuff)

આ પોસ્ટમાં લખવામાં આવ્યું હતું- ‘તમને બધાને જણાવવા જઈ રહ્યો છું કે ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ની રિલીઝ ડેટ 14 એપ્રિલ, 2022થી આગળ વધારવામાં આવી છે. કારણ કે આ ફિલ્મનું શૂટિંગ હજી પૂરું થઈ શક્યું નથી. હવે આ ફિલ્મ 11 ઓગસ્ટ 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. તમને જણાવી દઇએ કે, કરીના કપૂરે વર્ષ 2021માં તેના બીજા દીકરાને જન્મ આપ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by ClapnumberHindi (@clapnumberhindi)

સોશિયલ મીડિયા પર તેના દીકરાની કેટલીક તસવીરો પણ વાયરલ થઇ રહી છે. કરીના અને સૈફે તેમના દીકરાનું નામ જહાંગીર રાખ્યુ છે. પ્રેમથી તે દીકરાને જેહ બોલાવે છે. જો કે, જયારે કરીનાના દીકરાના નામનું એનાઉન્સમેન્ટ થયુ તો તેને ઘણી આલોચનાનો સામનો કરવો પડ્યો હતો. કરીનાનો નાનો લાડલો જેહ એક વર્ષનો પણ થઇ ગયો છે. બોલિવુડ અભિનેત્રી કરીના કપૂર ખાન સોશિયલ મીડિયા પર અવાર નવાર ચર્ચામાં રહે છે.

 

View this post on Instagram

 

A post shared by & (@srkareena_)

તે કયારેક તેની ફેશન સેંસને લઇને તો કયારેક અન્ય કારણોસર ચર્ચામાં રહેતી હોય છે. કરીના છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા પર છવાયેલી છે. તેને અવાર નવાર તેના ઘર બહાર સ્પોટ કરવામાં આવે છે. આ ઉપરાંત તે તેના દીકરા જહાંગીર અલી ખાનને લઇને પણ ચર્ચામાં છે.

Shah Jina