શોર્ટ સ્કર્ટ અને રિવીલિંગ શર્ટમાં કોલેજ ગર્લ બની સ્પોટ થઇ કંગના શર્મા, યુઝરે કહ્યુ- જુનિયર મિયા ખલીફા

કંગના શર્મા છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા પર છવાયેલી છે. વર્ષ 2016માં, તેણે ગ્રાન્ડ મસ્તી સાથે બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો પરંતુ લગ્ન પછી તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી ગાયબ થઈ ગઈ હતી. હવે પતિથી અલગ થયા પછી અને એક પુત્રની માતા બન્યા પછી કંગનાએ વાપસી કરી છે. જો કે લગભગ દરરોજ તે તેના ગ્લેમરસ લુકથી બધાને હેરાન કરતી જોવા મળે છે.

અવાર નવાર આ હસીના મુંબઈના રસ્તાઓ પર જોવા મળે છે, અને પોતાની સ્ટાઇલ તેમજ ફેશનને કારણે ચર્ચામાં રહે છે. તેના ઘણા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે, જેમાં તેનો લુક અને સ્ટાઇલ જોઈને ચાહકો તેના દિવાના થઈ જાય છે. ત્યારે ફરી એકવાર તેનો એક વીડિયો સામે આવ્યો છે, જે બધાનું ધ્યાન ખેંચી રહ્યો છે. તાજેતરમાં જ કંગનાને જૂહુમાં પેપરાજી દ્વારા સ્પોટ કરવામાં આવી હતી.

આ દરમિયાન તે શોર્ટ સ્કર્ટ અને રિવીલિંગ શર્ટમાં જોવા મળી હતી. ટીવી ઇન્ડસ્ટ્રીથી લઈને બોલિવૂડ અને ઓટીટી સુધી પોતાની ઓળખ બનાવનાર કંગના શર્મા સોશિયલ મીડિયા પર પોતાના લુક્સને કારણે અવાર નવાર સમાચારમાં રહે છે. ચાહકોને કંગનાનો લુક અને સ્ટાઇલ ખૂબ જ પસંદ આવે છે પરંતુ ઘણા યુઝર્સ તેને બોલ્ડ સ્ટાઇલ માટે ટ્રોલ પણ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

Previous Article

અનુષ્કા શર્મા સાથે લગ્ન પહેલા વિરાટ કોહલીનું આ 5 ખૂબસુરત છોકરીઓ સાથે જોડાયુ છે નામ

Next Article

મોતના કુવામાં બુલેટ પર ગર્લફ્રેન્ડ સાથે બેસીને યુવકે કર્યો એવો કારનામો કે વાયરલ થયો વીડિયો, યુઝર્સ કેહવા લાગ્યા કે... જુઓ વીડિયો

error: Protected Content!