આ અભિનેત્રીએ ઉપરના અંગો સાફ સાફ દેખાડ્યા, ઉર્ફીને પણ શરમ આવી જાય એવી છે આ, જુઓ વીડિયો અને તસવીરો
એક્ટ્રેસ અને મોડેલ કંગના શર્મા ફરી એકવાર હેડલાઇન્સમાં છે. તાજેતરમાં જ મુંબઈમાં એક રેસ્ટોરન્ટની બહાર એક્ટ્રેસને પેપરાજી દ્વારા સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાન કંગના શર્માએ મરૂન ફ્રન્ટ કટ આઉટ ડ્રેસ પહેર્યો હતો, જે બોડીકોન સ્ટાઇલમાં હતો. આ સાથે તેણે ખુલ્લા વાળ અને હાઈ હીલ્સ સાથે પોતાનો લુક કંપલીટ કર્યો.

આ લુકમાં કંગના શર્મા ખૂબ જ ગ્લેમરસ લાગી રહી હતી. આ વીડિયો વાયરલ થયા પછી સોશિયલ મીડિયા પર યુઝર્સે વિવિધ પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કર્યું છે, કેટલાકે તેની હિંમતની પ્રશંસા કરી છે, તો કેટલાકે તેના આઉટફિટ અને હીલ્સ પર પ્રશ્નો ઉભા કર્યા. કંગના શર્મા પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે.

ઘણીવાર તે રિવીલિંગ ડ્રેસમાં સ્પોટ થાય છે, પરંતુ આ વખતે તેનો લુક કેટલાક લોકોને બિલકુલ પસંદ ના આવ્યો. જેના કારણે તે હવે સોશિયલ મીડિયા પર ખરાબ રીતે ટ્રોલ થઈ રહી છે. અભિનેત્રીના કપડાં જોઈને યુઝર્સ તેની આકરી ટીકા કરી રહ્યા છે. કંગનાના આ લુકના વીડિયોને ચાહકો જ્યાં ખૂબ પસંદ કરી રહ્યા છો તો કેટલાક યુઝર્સ અભિનેત્રીને ઠપકો આપતા જોવા મળી રહ્યા છે.

એક યુઝરે લખ્યું, ‘કપડા ઉતારવાની સ્પર્ધા ચાલી રહી છે.’ બીજા એક વ્યક્તિએ લખ્યું કે, ‘ગરીબો પાસે કપડાં નથી અને અમીર આવી રીતે કપડા વગર ફરે છે.’ એક અન્ય યુઝરે લખ્યું, ‘કપડાં કંઇ વધારે જ મોટા ના થઇ ગયા.’ આ સિવાય, એકે તો એવું પણ કહ્યું કે આવા લોકોએ મુંબઈને બરબાદ કરી દીધું છે.
View this post on Instagram
જણાવી દઈએ કે કંગનાએ 2016 માં ફિલ્મ ‘ગ્રેટ ગ્રાન્ડ મસ્તી’ થી ડેબ્યૂ કર્યું હતું. ફિલ્મો ઉપરાંત, તેણે ધ કપિલ શર્મા શો અને ‘તુ સૂરજ મેં સાંજ પિયા જી’ જેવી સિરિયલોમાં પણ કામ કર્યું છે. પરંતુ હવે તે લાંબા સમયથી અભિનયથી દૂર છે.
View this post on Instagram