વર્ષ 2024માં જાગશે આ 4 રાશિના જાતકોની કિસ્મત, દેવગુરુ જગાવશે સુતેલું ભાગ્ય, ભરપૂર થવાનો છે ધનલાભ, જાણો તમારી રાશિ છે કે નહિ

વર્ષ 2024માં ચમકશે આ 4 રાશિના જાતકોની કિસ્મત, દેવગુરુ જગાવશે સુતેલું ભાગ્ય, ભરપૂર થશે ધનલાબ

Jupiter Retrograde December 2023 : ડિસેમ્બર મહિનામાં ગુરૂ ગ્રહ પશ્ચાદવર્તી થવા જઈ રહ્યો છે. વર્ષના અંતિમ દિવસે, 31મી ડિસેમ્બરે, ગુરુ મેષ રાશિમાં પૂર્વવર્તી થશે. ગુરુ પ્રત્યક્ષ હોવાને કારણે મેષથી મીન સુધીની 12 રાશિઓ પણ પ્રભાવિત થશે અને આ રાશિના લોકોને જીવનમાં શુભ અને અશુભ પરિણામો જોવા મળી શકે છે. જ્યોતિષમાં ગુરુનું વિશેષ સ્થાન છે. ગુરુ જ્ઞાન, શિક્ષક, બાળકો, મોટા ભાઈ, શિક્ષણ, ધાર્મિક કાર્ય, પવિત્ર સ્થાનો, સંપત્તિ, દાન, પુણ્ય અને વૃદ્ધિ વગેરે માટે જવાબદાર ગ્રહ કહેવાય છે. 27 નક્ષત્રોમાં, ગુરુ પુનર્વસુ, વિશાખા અને પૂર્વા ભાદ્રપદ નક્ષત્રનો સ્વામી છે. હાલમાં ગુરુ મેષ રાશિમાં સ્થિત છે. ત્યારે ગુરુના ભ્રમણથી આ 4 રાશિના જાતકોનું કિસ્મત બદલાશે.

મેષ :

આર્થિક લાભ થશે. જેના કારણે આર્થિક પાસું મજબૂત થશે. વ્યાપારમાં લાભની તકો રહેશે. તમને ભાઈ-બહેનોની મદદ મળી શકે છે. હિંમત અને બહાદુરીમાં વધારો થશે. સમાજમાં માન-સન્માન વધશે. તમને તમારા જીવનસાથી સાથે સમય વિતાવવાની તક મળશે. કાર્યમાં સફળતા મળવાની સંભાવના છે. ભાગ્ય તમારા પક્ષે રહેશે. નોકરી અને વ્યવસાય માટે સમય શુભ રહેશે. કાર્યોની પ્રશંસા થશે. પરિવારના સભ્યો સાથે સમય વિતાવવાની તક મળશે. વિવાહિત જીવનમાં સુખનો અનુભવ કરશો. પરિવાર તરફથી તમને અચાનક સારા સમાચાર મળી શકે છે.

વૃષભ :

નોકરી અને વ્યવસાય માટે સમય શુભ છે. સમાજમાં તમને માન-સન્માન મળશે. તમને તમારા કાર્યમાં સફળતા મળશે. વિવાહિત જીવન સુખમય રહેશે. પરિવારના સભ્યો સાથે સમય પસાર થશે. તમને શુભ પરિણામ મળશે. નોકરી શોધી રહેલા લોકોને સારા સમાચાર મળી શકે છે. પ્રમોશન અથવા નાણાકીય લાભની તકો પણ બનશે. કોઈ નવું કાર્ય શરૂ કરવા માટે સૂર્યનું સંક્રમણ લાભદાયક રહેશે. શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે આ સમય વરદાનથી ઓછો નથી.લેણ-દેણ માટે સમય શુભ છે.

મિથુન :

આ સમયગાળા દરમિયાન પારિવારિક સંબંધોમાં મધુરતા વધશે. જે લોકો નોકરી શોધી રહ્યા છે તેમને શુભ પરિણામ મળી શકે છે. આત્મવિશ્વાસ વધશે. વિવાહિત જીવન સુખમય રહેશે. નાણાકીય લાભ થશે, જે નાણાકીય પાસું મજબૂત કરશે. પૈસા સંબંધિત બાબતોમાં તમને સફળતા મળશે. સમાજમાં માન-સન્માન વધશે. પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે. રોકાણથી લાભ થશે.

સિંહ :

આ સમય દરમિયાન નોકરી અને વ્યવસાયમાં તમને શુભ પરિણામ મળશે. નોકરીમાં પ્રમોશનની સંભાવના છે. ખર્ચ પર નિયંત્રણ રાખો. ઘરમાં સુખ-શાંતિ રહેશે. સૂર્યનું રાશિ પરિવર્તન તમારા માટે નાણાકીય બાબતોમાં પણ ફાયદાકારક સાબિત થશે. આ સમય દરમિયાન તમે તમારા શત્રુઓ પર વિજય મેળવશો. કાર્યસ્થળ પર તમને સન્માન મળશે. આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી રહેશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે. વિવાહિત જીવન સુખમય રહેશે.

Niraj Patel