સ્મોકિંગ કરાવ્યુ, મિત્રતા વધારી…પછી લેડી ટીચરે 2 સ્ટુડન્ટ્સ સાથે બનાવ્યા શારીરિક **બંધ- હવે લેવાયુ એક્શન

બે વિદ્યાર્થીઓ સાથે સંબંધ બનાવી રહી હતી મહિલા ટીચર, ત્રીજો સ્ટુડન્ટ્સ ગુપચુપ જોતો રહ્યો…હવે થઇ કાર્યવાહી

ઇઝરાયલમાં એક મહિલા શિક્ષિકાને તેના 17 વર્ષના બે વિદ્યાર્થીઓ સાથે યૌન સંબંધ બનાવવાની વાત સ્વીકારવા બાદ નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી છે. દોષિત મહિલાની ઉંમર 43 વર્ષ છે અને તે અંગ્રેજીની શિક્ષિકા છે. મહિનાઓ સુધી ચાલેલી તપાસ બાદ ઇઝરાયલના સિવિલ સર્વિસ કમિશને આ ફેંસલો સંભળાવ્યો. આયોગને આપેલા નિવેદનમાં મહિલાએ સ્વીકાર્યું છે કે તેણે પોતાના 17 વર્ષના બે વિદ્યાર્થીઓને થ્રીસમ માટે બોલાવ્યા હતા.

નોકરીમાંથી કાઢવાની સાથે જ મહિલાને શિક્ષણ મંત્રાલયમાં કામ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તે 3 વર્ષ સુધી કોઈ નોકરી પણ કરી શકશે નહીં. મહિલાએ પોતાના કૃત્ય માટે માફી માંગી છે. ઇઝરાયલી મીડિયા મુજબ, અંગ્રેજી શિક્ષિકાની વિદ્યાર્થીઓથી મુલાકાત સ્મોકિંગના કારણે થઈ હતી.

આ પછી તેમની વચ્ચે વ્યક્તિગત સંબંધો બનવા લાગ્યા અને પછી શિક્ષિકાએ બન્નેને પોતાના ઘરે બોલાવ્યા. અહીં બન્ને વિદ્યાર્થીઓએ શિક્ષિકા સાથે સેક્સ કર્યું અને ત્રીજો વિદ્યાર્થી આ બધું જોઈ રહ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે મહિલા શિક્ષિકા ૮ અને ૧૧ વર્ષના બે બાળકોની માતા છે અને તેનો પતિ રિઝર્વ ડ્યૂટી પર બહાર રહેતો હતો.શિક્ષિકાએ સ્વીકાર્યું છે કે તે વિદ્યાર્થીઓને ઘણીવાર પોતાની સાથે પાર્ટીમાં લઈ જતી હતી. તેમ છતાં તેણે કહ્યું છે કે વિદ્યાર્થીઓ સાથે તેનો યૌન સંબંધ એકાકીપણું દૂર કરવાનું માધ્યમ હતું.

તેણે કહ્યું કે આ માત્ર એક વખતની વાત હતી અને તે નથી ઇચ્છતી કે આ ઘટનાથી તેના કુટુંબને કોઈ નુકસાન થાય. મહિલાના વકીલે દાવો કર્યો કે આ સંબંધો સંમતિ સાથે બન્યા હતા.જણાવી દઈએ કે ઇઝરાયલમાં 16 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિ સંમતિથી સંબંધ બનાવી શકે છે. પરંતુ જો સંબંધ બનાવનાર લોકો વચ્ચે ૩ વર્ષ કે તેથી ઓછો અંતર હોય, તો આ માટે કાયદામાં લઘુત્તમ ઉંમર ૧૪ વર્ષ રાખવામાં આવી છે. તેમ છતાં શિક્ષિકાને નોકરીમાંથી બરતરફ કરવાનું કારણ વ્યાવસાયિક સીમાઓનું ઉલ્લંઘન કરવાનું છે.

Shah Jina
error: Unable To Copy Protected Content!