છોકરીએ રસ્તા વચ્ચે જ કરી એવી હરકત કે..કોઇ છુપી રીતે બનાવવા લાગ્યુ વીડિયો તો કોઇ ચોરાવી રહ્યુ હતુ નજર- જુઓ વીડિયો

વિશ્વભરમાં મોટાભાગના લોકોની ખ્વાહિશ પ્રસિદ્ધિની અને સાથે પૈસા કમાવવાની પણ હોય છે. કેટલાક લોકો ટેલેન્ટ દ્વારા પ્રસિદ્ધિ પ્રાપ્ત કરે છે, તો કેટલાક પોપ્યુલેરિટી માટે કંઇ પણ કરી છૂટતા હોય છે. રીલ્સ અને શોર્ટ્સના યુગમાં, મોટાભાગના લોકો શોર્ટકટ પસંદ કરે છે. તેઓ કોઈપણ વાહિયાત કામ કરે છે જેથી તેમના વીડિયો વાયરલ થાય. કેટલાક લોકો અપશબ્દોનો પણ ઉપયોગ કરે છે, જ્યારે કેટલાક પોતાના જ ભાઈ સાથે લગ્ન કરવાની વાત કરીને લોકોને આશ્ચર્યમાં મૂકી દે છે.

પરંતુ ઘણા લોકો તેમના વિચિત્ર આઉટફિટને કારણે પણ ચર્ચામાં આવે છે. આજે અમે તમને આવી જ એક રશિયન છોકરીનો વીડિયો બતાવવા જઈ રહ્યા છીએ. આ રશિયન છોકરીએ રસ્તાની વચ્ચે એવું કામ કર્યું કે કોઈએ તેનો ગુપ્ત રીતે વીડિયો બનાવવાનું શરૂ કર્યું, તો કોઈએ તેને ચોરીછૂપીથી જોવાનું શરૂ કર્યું. જો કે, આ પછી જે બન્યું તે આશ્ચર્યજનક હતું.

વીડિયોમાં દેખાતી રશિયન છોકરીનું નામ દાનેલિયા ખાસાનોવા (Daneliya Khassanova)છે, જેણે આ વીડિયો તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ @feyasdisneya પર શેર કર્યો છે. આ વીડિયોમાં તમે જોઇ શકો છે કે દાનેલિયા ટ્રેકસૂટ પહેરીને અને બેગ લઈને રસ્તા પર ચાલી રહી છે. અચાનક તે અટકી જાય છે અને ઉપરના કપડાં કાઢવાનું શરૂ કરે છે. આ દરમિયાન, પત્ની સાથે જતો પુરુષ ચોરીછૂપીથી જોવા લાગે છે. પછી અચાનક તેણે તેના પેન્ટની ઝિપ પણ ખોલી નાખી.

આ દરમિયાન, એક છોકરો ગુપ્ત રીતે તેના વીડિયો બનાવવાનું શરૂ કરે છે. પણ આ પછી જે થયું તે આશ્ચર્યજનક હતું. કદાચ વીડિયો બનાવનાર છોકરો નિરાશ થયો હશે. દાનેલિયાએ ટ્રેકસૂટની અંદર મરૂન રંગનું ગાઉન પહેર્યુ હતુ. દાનેલિયાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયો 4 કરોડથી પણ વધુ વખત જોવામાં આવ્યો છે અને 21 લાખથી વધુ લોકોએ તેને લાઈક કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by ‍♀️ (@feyasdisneya)

નોંધ : ગુજ્જુરોક્સ આ વિડીયો ની પુષ્ટિ કરતું નથી જોકે આ વિડીયો મનોરંજન માટે અથવા પ્રેન્ક પણ હોય શકે છે .

Previous Article

પોતાની પાછળ કેટલા કરોડની સંપત્તિ છોડી ગઇ કાંટા લગા ગર્લ શેફાલી જરીવાલા, ફિલ્મોથી દૂર હોવા છત્તાં પણ આવી રીતે કરતી હતી કમાણી

Next Article

'તારક મહેતા..' છોડ્યા પછી આવી જિંદગી જીવી રહી છે રીટા રિપોર્ટર...ગ્લેમર મામલે તો બધાથી આગળ !

error: Protected Content!