જીવન અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહી છે આ ગંદી ફિલ્મોની અભિનેત્રી, હાર્ટ એટેક આવ્યા પછી હવે…સીધી હોસ્પિટલમાં ભરતી થઇ

ગંદી ગંદી ફિલ્મ બનાવતા આ હિરોઈનને પોલીસે ઝડપી હતી, 5 મહિના જેલમાં રહ્યા પછી હવે આવી હાલત થઇ ગઈ, ફેન્સ થયા દુઃખી દુઃખી

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એક ખરાબ ખબર સામે આવી રહી છે. વેબ સિરીઝ “ગંદી બાત” ફેમ ગહના વશિષ્ઠ હાલ જિંદગી અને મોત વચ્ચે ઝઝૂમી રહી છે.

ગંદી ફિલ્મ બનાવવાના આરોપસર તેની ધરપકડ કરવામાં આવી હતી,થોડા દિવસ પહેલા જ તે જેલમાંથી છૂટી હતી અને શનિવારના રોજ તેને હાર્ટ એટેક આવ્યો હતો. જેના બાદ તેને મુંબઈની એક હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવી હતી.

ત્યારે હાલ ખબર આવી રહી છે કે અભિનેત્રીની હાલત ખુબ જ ગંભીર થઇ ગઈ છે. તેના ફેફસાએ કામ કરવાનું બંધ કરી દીધું છે. તેને CPB Pump ઉપર રાખવામાં આવી છે. તમને જણાવી દઈએ કે CPB Pump  એક કાર્ડિયોપલ્મનરી બાયપાસ તકનીક હોય છે. જેમાં હાર્ટ લંગ નામની મશીન લગાવવામાં આવે છે અને જરૂરી અંગોના બધા જ કામ કરે છે.

આ વાતની જાણકારી ગહનાના સ્પોક્સપર્સન ફિલન રેમેડિયોઝ દ્વારા “યુએનઆઈ ઇન્ડિયા”ને આપવામાં આવી છે. રેમેડિયોઝ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ડાયાબીટોલજિસ્ટ અને કરણીયક ઇન્ટેસિવિસ્ટ ડો. પ્રણવ કાબરાના જણાવ્યા પ્રમાણે ગહના વશિષ્ઠની હાલત ખુબ જ ગંભીર છે. સોમવારે સવારે તેની હાલતમાં સુધાર આવ્યો હતો. પરંતુ બપોર થતા જ સ્થિતિ ગંભીર બની ગઈ છે.

આ પહેલા પણ ગહના વશિષ્ઠની તબિયત ઘણીવાર ખરાબ થઇ ચુકી છે. તે diabetes ketoacidosis સંબંધી પરેશાનીથી ઝઝૂમી રહી છે. વર્ષ 2019માં એક વેબ સિરીઝની શૂટિંગ દરમિયાન ગહનાને સ્ટ્રોક અને અને ઓછા બ્લડ પ્રેશરના કારણે બેભાન પણ થઇ ગઈ હતી.

તમને જણાવી દઈએ કે ગહનાને 5 મહિના બાદ 19 જૂનના રોજ બાયકુલા જેલમથી જામીન ઉપર છોડવામાં આવી હતી. જયારે તે જેલમાં હતી ત્યારે પણ તેને દોરો પડ્યો હતો ત્યારબાદ જેલ ઓથોરિટી દ્વારા સર જેજે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી હતી. તો કોર્ટ દ્વારા તેને જામીન આપતી વખતે કહેવામાં આવ્યું હતું કે તે કોર્ટની પરવાનગી વગર દેશ નહીં છોડી શકે.

Niraj Patel