આધેડ વર્ષના ટ્રક ડ્રાઇવરને તેના પુત્રની 24 વર્ષ નાની એક્સ ગર્લફ્રેંડ સાથે લગ્ન કરી લીધા, અત્યાર સુધીનો છે સૌથી ચર્ચિત કિસ્સો

અરરર શું કળયુગ આવ્યો છે વિશ્વમાં, 51 વર્ષના બાપની ઉમર વાળાએ 24 વર્ષ નાની યુવતી પટાવીને લગ્ન કરી લીધા, તસવીરો જોઈને હલ્લો મચી જશે

ક્યારેક ક્યારેક એવા અજીબોગરીબ કિસ્સા સાંભળવા મળતા હોય છે જેની પર તમે ભરોસો નથી કરી શકતા. પ્રેમ પર કોઈનો દબદબો નથી ચાલતો ક્યારે કોને કોની સાથે પ્રેમ થઇ જાય કોઈ નથી કોઈ જાણતું નથી.

અમેરિકાના ઓહાયો સ્ટેટમાં એક એવો મામલો સામે આવ્યો છે જેના વિશે જાણીને તમે વિશ્વાસ નહિ કરી શકો. ત્યાંના એક વ્યક્તિએ તેના પુત્રની એક્સ ગર્લફ્રેંડ સાથે લગ્ન કરી લીધા છે જે તેનાથી 24 વર્ષ નાની છે.

51 વર્ષીય પુરુષ સાથે લગ્ન કરવા વાળી એક મહિલા તેના પુત્રને નાનપણથી જ ડેટ કરી રહી હતી. એક મહિલાએ તેના એક્સ બોયફ્રેન્ડના પિતા સાથે લગ્ન કરી દીધા જેને લોકોના માટે આ વાત પચાવવી થોડી મુશ્કેલ બની ગઈ છે.

અમેરિકાની ઓહાયોની રહેવા વાળી સિડની ડીન નામની 27 વર્ષીય મહિલાએ ટ્રક ડ્રાઇવર પોલ સાથે લગ્ન કરી લીધા પરંતુ ચોંકાવનારી વાત એ છે કે આ કપલની ઉંમરમાં 24 વર્ષનું અંતર છે. તેમજ પહેલી વાર તેના પાર્ટનર સાથે મળી તો ત્યારે તે ફક્ત 11 વર્ષની હતી અને પોલના છોકરાને ડેટ કરતી હતી.

અલગ થયા બાદ પણ બંને મિત્ર બનીને રહ્યા પરંતુ તેમણે ક્યારેય વિચાર્યું નહિ હોય કે ભવિષ્યમાં તેમનો સબંધ આવો હેરાન કરી દેનાર બદલાવ આવશે.સિડની ડીને કહ્યું કે વસ્તુઓ બદલાઈ ગઈ છે જયારે તેનો એક્સ બોયફ્રેન્ડ એક નવી ગર્લફ્રેંડ સાથે દેખાયો અને તેને ત્રીજા પૈડાં જેવું મહેસુસ થયું.

તેના માટે તે થોડાક સમય માટે તેના પિતાને વાતો કરતી હતી. સિડનીએ કહ્યું કે મેં ક્યારેય પણ પોલના પ્રેમમાં પડવાની ઉમ્મીદ કરી નહતી અને અમે નોન ટ્રેડિશનલ રીતે મળ્યા હતા પરંતુ હું ખુશ છું કે મેં આવું કર્યું.

 

આ કપલે ડેટિંગ ત્યારે શરુ કરી જયારે સિડની 16 વર્ષની થઇ હતી જે તેના રાજ્યમાં સહેમતીની ઉંમર છે અને 2016માં લગ્ન કરી લીધા હતા. જોકે આ કપલ માટે વસ્તુઓ સારી હતી નહિ કેમકે પરિવાર વાળાને સાચા પ્રેમ વિશે સમજાવવું ખુબ જ કઠિન સમસ્યા હતી.

Patel Meet