હનીમુન પર મનાલી ગયુ હતુ કપલ, રાત્રે રેકોર્ડ કર્યો રોમેન્ટિક વીડિયો, દુલ્હા-દુલ્હનની પ્રાઇવેટ મોમેન્ટ વાયરલ થતા મચી ગયો હોબાળો; જુઓ તમે પણ

હનીમુન પર મનાલી ગયુ હતુ કપલ, રાત્રે રેકોર્ડ કર્યો રોમેન્ટિક વીડિયો, દુલ્હા-દુલ્હનની પ્રાઇવેટ મોમેન્ટ વાયરલ થતા મચી ગયો હોબાળો; જુઓ

લગ્ન પછી હનીમૂન પર જવું એ આજકાલ એક સામાન્ય ટ્રેન્ડ બની ગયો છે. આ ખાસ યાત્રાને યાદગાર બનાવવા માટે ન્યુલી વેડ કપલ્સ ઘણી તૈયારીઓ કરે છે. કેટલાક તેમની રોમેન્ટિક પળોને કેમેરામાં કેદ કરે છે અને સોશિયલ મીડિયા પર શેર પણ કરે છે. ત્યારે તાજેતરમાં, આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જ્યાં એક નવપરિણીત કપલે મનાલીની એક હોટલમાં વિતાવેલી તેમની હનીમૂન રાત્રિનો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો.

વીડિયોમાં કપલનું રોમેન્ટિક બોન્ડિંગ અને સુંદર હોટલ ડેકોરેશન સ્પષ્ટ દેખાય છે. જો કે આ વીડિયો ગયા વર્ષનો હોવાનું કહેવાય છે પરંતુ હવે તે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો પર લોકોની મિશ્ર પ્રતિક્રિયાઓ આવી રહી છે. કેટલાક લોકો તેને ‘સુંદર’ કહી રહ્યા છે, ત્યારે ઘણા યુઝર્સ આ કપલને ટ્રોલ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે કેટલીક ક્ષણો ફક્ત પોતાના માટે જ રાખવી જોઈએ.

કપલે વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી કેપ્શનમાં લખ્યું “હનીમૂન નાઇટ ઇન મનાલી”.વીડિયોમાં જોઇ શકાય છે કે…જ્યારે હનીમૂન માણી રહેલું કપલ રૂમમાં જાય છે, ત્યારે બેડ પર ફૂલોથી સુંદર ‘હેપ્પી હનીમૂન લવ’ લખેલું હોય છે, બેડની ચારે બાજુ ગુલાબની પાંખડીઓ ફેલાયેલી હોય છે. શેમ્પેનની બોટલ, 2 ગ્લાસ, મીણબત્તી…

આ બધુ જોઇને પત્ની ખૂબ જ ખુશ થઈ જાય છે અને આ રોમેન્ટિક રાત્રિ માટે તેના પતિનો આભાર માને છે. જે પછી બંને આ રાત્રિનો આનંદ માણે છે અને સોફા પર બેસીને કેક કાપે છે અને પછી શેમ્પેનનો આનંદ માણે છે. કપલે વીડિયોમાં કેટલાક ફોટા પણ એડ કર્યા છે જે ખૂબ જ સુંદર છે. આ કપલે થોડી ચતુરાઈ બતાવી અને કોમેન્ટ બોક્સ બંધ કરી દીધુ.

 

View this post on Instagram

 

A post shared by Shaon Mitra (@shaonmitra_)

Previous Article

મંદિરમાં શ્રદ્ધા કે મારામારી? બાંકે બિહારી મંદિરમાં નાની બાબત અંગે શ્રદ્ધાળુઓ અને સેવાકર્મીઓ વચ્ચેની મારામારીનો ખોફનાખ વીડિયો થયો વાયરલ

Next Article

'બાથરૂમ સિંગર' થયુ જૂનું, માર્કેટમાં આવ્યુ 'પાઇપ સિંગર'...યુવકે સુરીલા અવાજમાં ગાયુ એવું ગીત કે...જુઓ

error: Protected Content!