ફિલ્મી દુનિયા

પ્રિયંકા ચોપરા અને નિક જૉનસના ઘરે આવ્યું ‘નાનું મહેમાન’

અમુક દિવસો પહેલા જ પ્રિયંકા ચોપરા અને નિક કાકા-કાકી બન્યા હતા. નિકના ભાઈ જૉ જૉનસ અને પત્ની સોફી ટર્નર માતા-પિતા બન્યા હતા. એવામાં આ નવા મહેમાનના આવવાની  ખુશીથી પૂરો જૉનસ પરિવાર ઉત્સાહમાં હતો. એવામાં એકવાર ફરીથી નિક-પ્રિયંકાના ઘરે નાનું મહેમાન આવ્યું છે, જેનું સ્વાગત બંન્નેએ ખુબ ધામધૂમથી કર્યું હતું. વાત કંઈક એવી છે કે પ્રિયંકા-નિકએ Read More…

ફિલ્મી દુનિયા

ઐશ્વર્યાની લાડલી આરાધ્યાની ઓનલાઇન ક્લાસનો વિડીયો વાયરલ, હિન્દી ટીચરને સંભળાવી રહી છે કહાની

અમુક દિવસો પહેલા જ અમિતાભ-અભિષેક, ઐશ્વર્યા-આરાધ્યાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા દરેકને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. જો કે સારવાર દરમિયાન એક પછી  એક સભ્યોનો રિપોર્ટ નેગેટીવી આવતા ગતા તેમ તેમ તેઓને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. એવામાં ઐશ્વર્યાની દીકરી આરાધ્યા પણ સારવાર પછી ઘરે પરત આવતા જ પોતાના સ્કૂલના અભ્યાસમાં લાગી ગઈ છે. આરાધ્યા બચ્ચન Read More…

ફિલ્મી દુનિયા

સુશાંત સિંહ રાજપૂતનો પૂજા કરાવતો વિડીયો વાયરલ, પંડિતે કહ્યું-“રિયા ચક્રવર્તી હાજર ન હતી'”

સુશાંત સિંહ રાજપૂત કેસમાં સીબીઆઈ જાંચ ચાલી રહી છે. આ વચ્ચે સોશિયલ મીડિયા પર સુશાંતનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં તે પોતાના ઘરે પંડિતો સાથે પૂજા કરાવતા દેખાઈ રહ્યા છે. એવામાં એવું પણ જાણવા મળ્યું હતું કે આ પૂજા પંડિત ગોવિંદ નારાયણ શાસ્ત્રીએ કરાવી હતી. એવામાં પંડિતે એક મીડિયા ચેનલ સાથે વાત-ચિત કરતા ઘણી Read More…

ફિલ્મી દુનિયા

“લોકો કહેતા હતા કે આની સાથે કોણ લગ્ન કરશે?” બધાની સામે છલકાઈ ગયું કરિશ્મા તન્નાનું દર્દ

‘ખતરો કે ખિલાડી-10’ જીતીને અભિનેત્રી કરિશ્મા તન્નાએ ઇતિહાસ રચી નાખ્યો છે. તે આ શો જીતનારી પહેલી મહિલા કન્ટેસ્ટન્ટ છે. પોતાની જીત પર કરિશ્મા ભાવુક થઇ ગઈ હતી અને પોતાનું દર્દ રજુ કર્યું હતું. શો ની વિજેતા બનેલી કરિશ્માના જીવનમાં એક સમય એવો પણ હતો કે જ્યારે લોકો કહેતા કે આ છોકરી સાથે કોણ લગ્ન કરશે! Read More…

ફિલ્મી દુનિયા

1 વર્ષની થઇ ‘બાલિકા વધુ’ની દીકરી, પિન્ક ફ્રોક પહેરીને મમ્મીના ખોળામાં ખિલખિલાતી જોવા મળી ક્યૂટ ‘તારા’

ટીવી જગતના જાણીતા, ફેમસ, ક્યૂટ અને રોમેન્ટિક કપલ જય ભાનુશાલી અને માહી વીજએ આગળના દિવસે પોતાની દીકરી ‘તારા જય ભાનુશાલી’ નો પહેલો જન્મદિસવ ઉજવ્યો હતો. જોત જોતામાં તેની દીકરી તારા એક વર્ષની થઇ ચુકી છે, અને આ ખાસ મૌકા પર પુરા પરિવારે શાનદાર ફોટોશૂટ પણ કરાવ્યું હતું. ફોટોશૂટમાં નાની તારા ક્યારેક ઝુલામાં બેઠેલી, તો ક્યારેક Read More…

ફિલ્મી દુનિયા

માધુરીને મળી હતી ‘હમ આપ હૈ કોન’ માટે સૌથી વધુ સેલરી, જુઓ શૂટિંગના સમયની તસ્વીર

‘હમ આપકે હૈ કૌન’ ભારતીય સિનેમાના ઇતિહાસમાં સૌથી વધુ ચર્ચામાં આવતી ફિલ્મો પૈકી એક છે. આ તે ફિલ્મ છે જેણે ઇતિહાસ રચ્યો હતો. વિશ્વવ્યાપી બે અબજ રૂપિયાનું ટર્નઓવર મેળવનારી પહેલી ભારતીય ફિલ્મ બની હતી. આ ફિલ્મે ભારતીય સિનેમાને નવો દેખાવ આપ્યો હતો અને હિટ ફિલ્મોથી વિપરીત કેટલીક નવી વાર્તાઓ બહાર આવી હતી. જોકે આ ફિલ્મ Read More…

ફિલ્મી દુનિયા

સુશાંત એક્સ મેનેજર દિશાનાં મૃત્યુની પહેલાં પાર્ટી વાળો વીડિયો થયો વાયરલ? જાણો શું છે સત્ય

યંગ બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહની સાથે જ તેની એક્સ મેનેજર દિશા સાલિયાનની મોતનું કારણ પણ હાલ સામે આવ્યું નથી. સુશાંત અને દિશાના મૃત્યુને જોડીને સોશિયલ મીડિયામાં ઘણી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે અને હવે દિશાના મમ્મી પપ્પા સામે આવ્યા છે અને અફવાઓ ન ફેલાવવા માટે કહ્યું છે. હાલમાં મેનેજર દિશાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર Read More…

ફિલ્મી દુનિયા

બાહુબલીનો ભલ્લાદેવ આખરે પરણી જ ગયો, લગ્નની ખુબસુરત તસ્વીરો આવી સામે..જુઓ PHOTOS

બ્લોકબસ્ટર ફિલ્મ બાહુબલીનાં ભલ્લાલ દેવ એટલે કે એક્ટર રાણા દગ્ગૂબાતીએ તેની મંગેતર મિહીકા બજાજની સાથે લગ્ન કરી લીધા છે. કોવિડ 19 મહામારીમાં આ લગ્ન થઇ ગયા છે જુઓ લગ્નની શાનદાર તસવીરોબાહુબલી ફિલ્મના ભલ્લાલદેવ, એટલે કે એક્ટર રાણા દગ્ગુબતીએ જ્યારથી તેના લગ્નની જાહેરાત કરી ત્યારથી જ તેમના ફેન્સમાં ખુશીઈ લાગણી છવાઈ ગઈ છે. હવે દગ્ગુબતી અને Read More…