આને કહેવાય ઘોર કળિયુગ, સ્કૂલની અંદર છોકરા અને છોકરીની રોમાન્ટિક મસ્તી, છોકરો દરવાજો પકડીને ઉભો રહ્યો અને છોકરી પાછળથી… જુઓ વીડિયો

શિક્ષણના ધામને લજવતો વધુ એક વીડિયો આવ્યો સામે, કલાસરૂમની અંદર જ છોકરો અને છોકરી કરતા રહ્યા એવી હરકતો કે… જુઓ

આજે જમાનો ખુબ જ બદલાઈ ગયો છે. આજે લાજ શરમ જેવું મોટાભાગના લોકોમાં જોવા નથી મળતું. આજે યુવતીઓ પણ બિન્દાસ બની ગઈ છે અને તેમને પણ શરમનો દુપટ્ટો ઉતારી દીધો છે, ઇન્ટરનેટ પર પણ એવી ઘણી ઘટનાઓ સામે આવે છે જેને જોઈને કોઈનો પણ પિત્તો છટકે, ઘણા વીડિયો તમે જોયા હશે જેમાં કોઈ છોકરી જાહેરમાં જ એવી હરકતો કરતી હોય છે જેને જોઈને કોઈને પણ શરમ આવી જાય.

હાલ એવી જ એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આપણે બધાને આપણી સ્કૂલના દિવસો યાદ હશે, જેમાં આપણે ભરપૂર મસ્તી કરી હશે, પરંતુ કોઈ છોકરી સાથે બેસવાનું કે ઉભા રહેવાનું થાય તો આપણે શરમથી પાણી પાણી થઇ જઈએ. છોકરીઓ પણ ત્યારે બહુ શરમાતી હતી, પરંતુ હાલ જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે તેને જોઈને લાગશે કે હવે તો જમાનો સાચે જ બદલાઈ ગયો છે.

ઇન્ટરનેટ ઉપર જે વીડિયો સામે આવ્યો છે તે વીડિયોની અંદર એક શાળાનો કલાસરૂમ જોઈ શકાય છે. જેની અંદર એક છોકરી છોકરાને ચુંબન કરવાનો પ્રયત્ન કરતી જોવા મળે છે, છોકરીએ છોકરાના કોલર પકડ્યા છે અને તે તેને વર્ગખંડમાં ખેંચી રહી છે. આ દરમિયાન બહાર ઉભેલી એક અન્ય છોકરી છોકરાને ધક્કો મારી ક્લાસ રૂમમાં મોકલી રહી છે અને દરવાજો બંધ કરવાનો પ્રયત્ન કરી રહી છે.

છોકરો દરવાજો પકડીને ઉભો છે, જેના કારણે કોઈ દરવાજો બંધ ના કરી શકે. પરંતુ તેને પાછળથી પકડીને ઉભેલી છોકરી છોકરા સાથે બળજબરી કરી રહી છે અને તેને છોડવાનું નામ જ નથી લઇ રહી. આ દરમિયાન ત્યાં ઉભેલ એક અન્ય વિદ્યાર્થી આખી ઘટનાનો વીડિયો બનાવી લે છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, ઘણા લોકો કોમેન્ટની અંદર પણ ખરી ખોટી સંભળાવી રહ્યા છે, વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે છોકરાની કઈ કરવાની ઈચ્છા નથી પરંતુ છોકરી તેની સાથે જબરદસ્તી કરી રહી છે. છોકરો પણ શરમથી પાણી પાણી થતો જોવા મળે છે. પરંતુ બંને આ દરમિયાન હસતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો ક્યાંનો છે તેના વિશે હજુ કોઈ પુષ્ટિ નથી થઇ. આ વીડિયોની સત્યતાની પુષ્ટિ ગુજ્જુરોક્સ નથી કરતું.

Niraj Patel