સુંદર છોકરી બનાવી રહી હતી રીલ ત્યારે જ આવ્યો એક ભિખારી અને કરી ગયો કાંડ, છોકરીને કરી દીધી કિસ અને પછી….જુઓ વીડિયો

સુંદર છોકરી બનાવી રહી હતી વીડિયો, અચાનક ભિખારી આવ્યો અને કિસ કરી ભાગ્યો- જુઓ વીડિયો

આજ કાલ રીલ્સનો જમાનો ચાલી રહ્યો છે. જેને જુઓ તે રીલ્સ પર ડાન્સ વીડિયો, ફની વીડિયો અથવા તો પોતાનું ટેલેન્ટ શેર કરતા હોય છે. કોઇ યુઝર્સ ટ્રેન્ડિંગ ગીત પર ડાન્સ કરી રીલ્સ બનાવે છે, તો કોઇ એક્ટિંગ કરે છે. હવે તો લોકો બહાર ફરવા જાય તો પણ રીલ્સ જરૂર બનાવે છે. એમ કહેવાય કે ઓછા સમયમાં બેસ્ટ ટાઇમપાસ એ ઇન્સ્ટાગ્રામ રીલ્સ બની ગઇ છે. ટિકટોક એપ જેવી લોકોનું એન્ટરટેઇનમેન્ટ કરનારી આ રીલ્સ ઘણીવાર એટલી વધારે મજેદાર હોય છે લોકો હસી હસીને લોથપોથ થઇ જાય છે.

રીલ્સ પણ અલગ અલગ રીતની હોય છે. કેટલાકમાં જ્ઞાનનો સાગર હોય છે, તો કેટલાકમાં મનોરંજનનો ફુવારો. એક એવી જ રીલ્સ સોશિયલ મીડિયા પર સામે આવી છે. જેને જોઇને તમારી હસી તમે રોકી નહિ શકો. આ વીડિયો જોઇ તમે ભીડભાડવાળી જગ્યા પર રીલ્સ બનાવવાવાળઈ છોકરીઓ અને મહિલાઓની સુરક્ષઆ પર પણ સવાલ ઉઠાવશો. આ વીડિયો ના માત્ર હસાવનારો છે, પણ મહિલા સુરક્ષા પ્રતિ સચેત કરનારો પણ છે.

ઇન્ટરનેટ પર અલગ અલગ પ્લેટફોર્મ પર બવાલ મચી રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં એક છોકરી કોઇ જગ્યાએ ફરતી જોવા મળી રહી છે. તે વીડિયો બનાવી રહી છે ત્યારે જ કોઇ પાછળથી એક ગંદો વ્યક્તિ જેવો લાગી રહેલ ભિખારી અચાનક આવે છે અને તેને કિસ કરી ભાગી જાય છે. છોકરી અચાનક થયેલ આ હરકતથી ડરી જાય છે અને તેની ચીસ નીકળી જાય છે.

આમ તો આ વીડિયો પર કેટલાક લોકો હસી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો મહિલા સુરક્ષાનો મુદ્દો ઉઠાવી રહ્યા છે. આ વીડિયોને જસ્ટ ગર્લ થિંગ નામના ઇન્સ્ટા એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો સાચો છે કે નહિ તેની પુષ્ટિ ગુજ્જુરોક્સ કરતુ નથી.

Shah Jina