મોનાલિસાએ ટેંટ હાઉસમાં ડીપ ગ્રીન ટોપમાં છલકાવ્યો હુસ્નનો જામ, અદાઓથી નહિ હટે નજર- તસવીરો પર ફિદા થયા ચાહકો

મોનાલિસાએ ટેંટ હાઉસમાં ડીપ ગ્રીન ટોપમાં છલકાવ્યો હુસ્નનો જામ, ન દેખાવાનું દેખાતા ફેન્સને મજા આવી ગઈ, જુઓ

ભોજપુરી સિનેમાની લોકપ્રિય અભિનેત્રી મોનાલિસા ઈન્સ્ટાગ્રામ પર ખૂબ સક્રિય રહે છે. ક્યારેક વીડિયો તો ક્યારેક તસવીરો શેર કરતા રહીને મોનાલિસા પોતાની વ્યક્તિગત અને વ્યાવસાયિક જિંદગી વિશે અપડેટ આપતી રહે છે. મોનાલિસાએ તાજેતરની તસવીરો શેર કરી છે. આ તસવીરો ટેન્ટ હાઉસની છે અને અહીં મોનાલિસાએ અલગ-અલગ પોઝ આપતા ફોટોશૂટ કરાવ્યું છે.

આ તસવીરોમાં મોનાલિસા અત્યંત સુંદર દેખાઈ રહી છે.ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરતી વખતે મોનાલિસાએ કેપ્શનમાં લખ્યું છે, ‘પોતાનું જ વર્ઝન બનો, અને હસો.’ આ પોસ્ટ સાથે મોનાલિસાએ તે રિસોર્ટને પણ ટેગ કર્યું છે જ્યાં તેણી ઠરી છે. આ પહેલાની તસવીરોમાં પણ મોનાલિસાએ આવું જ કર્યું હતું.તસવીરો પર ચાહકો ખૂબ પ્રેમ વરસાવી રહ્યા છે અને કમેન્ટ બોક્સમાં મોટાભાગના લોકો હાર્ટ ઈમોજી શેર કરી રહ્યા છે.

કેટલાક ચાહકો મોનાલિસાની આ તસવીરોની પ્રશંસા કરી રહ્યા છે. દરેક તસવીરમાં મોનાલિસાએ અલગ-અલગ પોઝ આપ્યા છે, જેમાંથી તેણી કેટલીકમાં શાંત તો કેટલીકમાં શરારતી છોકરી નજરે પડી રહી છે. મોનાલિસાએ આ તસવીરોમાં કમાલનો ડ્રેસ પણ પહેર્યો છે.મોનાલિસા ફક્ત ભોજપુરી સિનેમામાં જ કામ નથી કરતી, બલ્કે તેણે હિન્દી સહિત દક્ષિણની અલગ-અલગ ભાષાઓમાં પણ ફિલ્મો કરી છે. આ ઉપરાંત તેણે ભોજપુરીમાં તો ઢેર બધું કામ કર્યું છે.

2008માં રિલીઝ થયેલી ફિલ્મ ભોલે શંકરથી મોનાલિસાએ ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં મનોજ તિવારી અને મિથુન ચક્રવર્તી મુખ્ય ભૂમિકામાં નજરે પડ્યા હતા. મોનાલિસાએ આ ફિલ્મ પછી અનેક ફિલ્મો કરી જે સફળ રહી.હાલમાં મોનાલિસા રજાઓ પર છે, જેમાં ક્યારેક તેણી ગોવા, ક્યારેક દુબઈ તો ક્યારેક મુંબઈ પાસેના હિલ સ્ટેશનો ફરતી દેખાઈ રહી છે. આ પહેલાં જે તસવીરો તેણે શેર કરી હતી, તેમાં તેણી તેના પતિ વિક્રાંત સાથે નજરે પડી હતી.

Shah Jina
error: Unable To Copy Protected Content!