ડીપનેક બોડીકોન ડ્રેસમાં દિશા પટનીએ બોલ્ડ અદાઓથી ચાહકોને કર્યા ઘાયલ, વધારી દીધુ તાપમાન

બોલીવુડની આ રૂપસુંદરીને બિલકુલ શરમ નથી, ડીપનેક બોડીકોન ડ્રેસમાં બોલ્ડ અદાઓથી ચાહકોને કર્યા ઘાયલ, મોં ખુલ્લું રહી જશે, જુઓ તસવીરો

બોલિવૂડની ગ્લેમરસ અભિનેત્રી દિશા પટની આ દિવસોમાં તેની અપકમિંગ ફિલ્મ ‘ફૌજી’ માટે ચર્ચામાં છે, જેમાં તે સુપરસ્ટાર પ્રભાસ સાથે જોવા મળશે. આ પહેલા તે પ્રભાસ સાથે ‘કલ્કી 2898 એડી’માં પણ સ્ક્રીન શેર કરી ચૂકી છે. દિશાએ પોતાના શાનદાર અભિનય અને બોલ્ડ સ્ટાઇલથી બોલિવૂડમાં પોતાની ખાસ ઓળખ બનાવી છે.

પોતાની બોલ્ડનેસ અને ફિટનેસ માટે પ્રખ્યાત દિશાની ફેન ફોલોઈંગ પણ જબરદસ્ત છે, અને તે ઘણીવાર સોશિયલ મીડિયા પર તેની તસવીરો અને વીડિયો શેર કરે છે, જે ધૂમ મચાવે છે. દિશા તેની બોલ્ડ સ્ટાઇલ અને ગ્લેમરસ લુક માટે જાણીતી છે. તાજેતરમાં જ દિશાએ બોડીકોન ડ્રેસમાં તેના કેટલાક હોટ ફોટા શેર કર્યા છે જેણે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે.

દિશાએ ટાઈટ-ફિટિંગ અને ડીપનેક બોડીકોન ડ્રેસમાં પોતાનું પરફેક્ટ ફિગર બતાવ્યું. તેની આ તસવીરો આવતાની સાથે જ થોડી વારમાં વાયરલ થઈ ગઈ. ચાહકો તેની બોલ્ડનેસના કાયલ થઇ ગયા હતા. દિશાની આ તસવીરો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ કેટલાક તેને “હોટનેસ ક્વીન” કહી રહ્યા છે તો કેટલાક તેને “ખૂબસૂરત” કહીને પ્રશંસા કરી રહ્યા છે.

દિશા તેની ફિટનેસ અને ફેશન સેન્સ માટે પ્રખ્યાત છે. તેની ટોન બોડી અને આત્મવિશ્વાસ દરેક લુકને વધુ ગ્લેમરસ બનાવે છે. દિશા ટૂંક સમયમાં ઘણા મોટા પ્રોજેક્ટ્સમાં જોવા મળશે. દિશાએ પોતાની બોલ્ડનેસ, ચાર્મ અને અભિનયથી લોકોનું ધ્યાન ખેંચ્યું છે. તેણે કારકિર્દીની શરૂઆત ફિલ્મ એમએસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરીથી કરી હતી. ત્યારબાદ તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું જેમાં બાગી 2, મલંગ, કંગુવા, યોદ્ધા, એક વિલન રિટર્ન્સ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.

તેણે ફિલ્મ ‘કંગુવા’ માટે 3 કરોડ રૂપિયા ચાર્જ કર્યા હોવાનું સામે આવ્યુ છે. ફિલ્મો ઉપરાંત તે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટમાંથી પણ ઘણી કમાણી કરે છે. લાઇફસ્ટાઇલ એશિયા અનુસાર, તે 3K બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે 1.5 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. તેને એક લોન્ઝરી બ્રાન્ડ માટે દર મહિને 10 લાખ રૂપિયા આપવામાં આવે છે.

 

View this post on Instagram

 

A post shared by F I L M Y G Y A N (@filmygyan)

Previous Article

ઝરણા નીચે બ્લાઉઝમાં બોલ્ડ થઇ કપિલ શર્માની ઓનસ્ક્રીન પત્ની, રેડ સાડીમાં દેખાડ્યું એવું ફિગર કે અચંબામાં પડી જશો, જુઓ

Next Article

રસ્તા પર ગાડીની છત પર ચઢી અરાજકતા બનાવી રહ્યા હતા છોકરાઓ, એટલામાં સામે આવી ગઇ પોલિસ અને બધી રંગબાજી નીકાળી દીધી

error: Protected Content!