કાતિલાના અદાઓથી આ હસીનાઓએ લૂંટી લાઇમલાઇટ, રેડ બોલ્ડ કટ આઉટ ડ્રેસમાં ફ્લોન્ટ કર્યુ કર્વી ફિગર

બોલિવૂડમાં ઘણી એવી અભિનેત્રીઓ છે જે પોતાના અભિનય કરતાં પોતાની બોલ્ડનેસ માટે વધુ સમાચારમાં રહે છે. આ અભિનેત્રીઓમાં ઉર્ફી જાવેદ અને શર્લિન ચોપરા સહિત અનેક અભિનેત્રીઓનો સમાવેશ થાય છે. આજે અમે તમને આવી જ બે અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે પોતાની સ્ટાઇલ અને બોલ્ડનેસને કારણે આજકાલ ખૂબ ચર્ચામાં છે.

આ યાદીમાં અભિનેત્રી કંગના શર્માનું નામ હમણાં જ ઉમેરાયું છે. આ ઉપરાંત વધુ એક હસીના છે આજકાલ ખૂબ સમાચારોમાં છે જે બીજુ કોઇ નહિ પણ બિગબોસ 18માં ધમાકેદાર વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી લઇ ચૂકેલી યામિની મંલ્હોત્રા છે. આ બંને હસીના ખૂબ જ બોલ્ડ કપડાં પહેરે છે. જેના કારણે તે અવાર નવાર બોલ્ડ અને સેક્સી લુકથી લાઇમલાઇટ લૂંટે છે.

કંગના શર્માએ બે વર્ષ પહેલા ‘તેરે જિસ્મ 2’ મ્યુઝિક વીડિયોમાં કામ કર્યું હતું. આ મ્યુઝિક વીડિયોની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ હતી. જો કે અભિનેત્રીએ 8 વર્ષ પહેલા ફિલ્મ ‘ગ્રેટ ગ્રાન્ડ મસ્તી’ થી ડેબ્યૂ કર્યું હતું. આ પછી તેણે ‘ધ કપિલ શર્મા શો’, ‘તુ સૂરજ મેં સાંજ પિયા જી’ જેવા શોમાં પણ કામ કર્યું અને ટેલિવિઝન પર પોતાની અલગ ઓળખ બનાવી.

કંગનાએ પોતાના અંગત કારણોસર અભિનયમાંથી બ્રેક લીધો હતો. હવે ફરી એકવાર કંગના તેના સોશિયલ મીડિયા પર પાછી ફરી છે. સોશિયલ મીડિયા પર તેની ફેન ફોલોઇંગ સતત વધી રહી છે. યામિની મલ્હોત્રાની વાત કરીએ તો, તે હિટ ટેલિવિઝન શો ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ માં શિવાની ચવ્હાણની ભૂમિકા માટે જાણીતી છે.

જો કે, તેણે શો છોડી દીધો અને બાદમાં તેનો રોલ તન્વી ઠક્કરને આપવામાં આવ્યો. હવે લગભગ ત્રણ વર્ષ પછી તે હિન્દી ટેલિવિઝન પર વાપસી કરી રહી છે. યામિની એક ડેટિંસ્ટ અને અભિનેત્રી છે. તે એક ઇન્ફ્લુએન્સર પણ છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

અભિનય પહેલા યામિની એલજી મોબાઇલ, ગુડનાઇટ, ક્લબ મહિન્દ્રા અને હાયર જેવી બ્રાન્ડ્સની ઘણી જાહેરાતોનો ભાગ રહી ચૂકી છે. તેણે ઘણા પંજાબી ગીતોમાં પણ કામ કર્યું છે.તે યામિની મલ્હોત્રા વર્લ્ડ નામની યુટ્યુબ ચેનલ પણ ચલાવે છે, જે તેણે 2011માં શરૂ કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

Previous Article

ટ્રેન ટ્રેક પર ફસાઈ હતી SUV, બચ્યાં હતા 3 સેકન્ડ... પછી ડ્રાઈવરએ કર્યું કંઈક એવું... જુઓ વાયરલ વીડિયો

Next Article

51ની ઉંમરે પણ 30ની લાગે છે મલાઇકા અરોરા, બોલ્ડ ફોટોથી ઇન્ટરનેટ પર મચાવે છે તબાહી; તસવીરો જોશો તો ખલબલી મચી જશે

error: Protected Content!