પ્લેનમાં પ્રતિબંધિત વસ્તુ સાથે મહિલાએ કરી મોટી ભૂલ: ફ્લાઇટના ટોયલેટ અને સીટ પર બેસીને વેપિંગ કરતા રંગેહાથ પકડાઈ.
હવાઈ મુસાફરી દરમિયાન મુસાફરોની સુરક્ષા માટે એરલાઈન્સ કંપનીઓ અત્યંત કડક નિયમો બનાવતી હોય છે. પ્લેનની અંદર કોઈ પણ પ્રકારનું ધૂમ્રપાન કરવું…