હવે દુબઈને ટક્કર મારશે આપણું અમદાવાદ! સિંધુ ભવન રોડ પર 570 કરોડના ખર્ચે બનશે 55 માળનો ઊંચો ‘સિટી સ્ક્વેર’ ટાવર
દિવસેને દિવસે અમદાવાદની રોનક બદલાઈ રહી છે અને શહેરની સ્કાયલાઈન વૈશ્વિક સ્તરની બની રહી છે. દુબઈ જેવી ભવ્ય બિલ્ડિંગો હવે ધીમે ધીમે અમદાવાદમાં પણ…