પાર્ટીમાં લાપતા થયેલી મોડલ રસ્તા કિનારે 10 દિવસ પછી લોહીથી લથપથ હાલતમાં મળી આવી, તૂટી ચૂક્યા છે હાડકાં; જુઓ તસવીરો
દુબઈની ચકાચોંધ ભરેલી દુનિયામાં એક ભયાનક ઘટનાએ સૌને ચોંકાવી દીધા. 20 વર્ષિય યુક્રેની મોડલ મારિયા કોવાલચુક, જે એક હોટલ પાર્ટી પછી લાપતા થઇ ગઇ…