ગુજરાતમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી; જાણો ક્યાં ક્યાં વરસાદ તૂટી પડશે
ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાએ કચ્છમાંથી વિદાય લીધી છે, પરંતુ હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે ભારેથી અતિભારે વરસાדની આગાહી કરી છે. રાજ્યમાં લાંબા સમયથી વરસાદે વિરામ લીધો હોવાથી તાપમાનનો પારો સતત…