દિવાળી પહેલાં દોલતનો ધમાકો: બુધ-શુક્રની યુતિથી આ રાશિઓ બનશે કરોડપતિ, ખુલશે કિસ્મતના તાળાં!
જ્યોતિષશાસ્ત્રમાં કેટલાક વિશિષ્ટ રાજયોગોનું વર્ણન મળે છે જે વ્યક્તિના જીવનમાં ધન-સંપત્તિ અને સમૃદ્ધિ લાવે છે. આવો જ એક મહત્વપૂર્ણ રાજયોગ છે લક્ષ્મી નારાયણ રાજયોગ, જે આગામી ઓક્ટોબર માસમાં, દિવાળી પહેલાં…