ગોવિંદાનું નામ રાની મુખર્જીથી લઈને આ 5 એક્ટ્રેસ સાથે જોડાયુ નામ…એક સાથે તો લગ્ન બાદ થઇ હતી અફેરની ચર્ચા
ગોવિંદા બોલીવુડના સુપરસ્ટાર છે, જેમને માત્ર અભિનય જ નહીં પણ નૃત્ય માટે પણ ઓળખવામાં આવે છે. તેમણે હીરો નંબર 1, કુલી નંબર વન, ‘પાર્ટનર’, ‘હદ કર દી આપને’ રાજા બાબુ…
