સૌથી ભયંકર મોટું પ્લેન ક્રેશ, માસુમ 96નાં મોત,એરપોર્ટની દીવાલ સાથે અથડાયું અને જોરદાર વિસ્ફોટ થયો- જુઓ
દક્ષિણ કોરિયામાં એક મોટી વિમાન દુર્ઘટના સર્જાઈ છે, જ્યાં થાઈલેન્ડની રાજધાની બેંગકોકથી આવતી જેજુ એરની ફ્લાઈટ મુઆન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર દુર્ઘટનાગ્રસ્ત થઈ છે. આ દુર્ઘટનામાં 181 યાત્રીઓમાંથી 96 લોકોના મૃત્યુની…