શું નવરાત્રિમાં વરસાદ બગાડશે ખેલૈયાઓની મોજ ? અંબાલાલ પટેલની નવી નક્કોર આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના અનુમાન પ્રમાણે 28 ઓગસ્ટ સુધીમાં ઉત્તર ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદની સારી શક્યતા છે. બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીના વિસ્તારોમાં વરસાદ વધુ પડશે, જ્યારે પંચમહાલમાં ભારે થી અતિ…
