બુધ ગોચર 2024: 23 સપ્ટેમ્બરે ગ્રહોના રાજકુમાર બુધ કન્યા રાશિમાં પ્રવેશ કરશે, કન્યા-ધનુ સહિત આ 5 રાશિઓનું નસીબ ચમકશે, મળશે ખૂબ પ્રગતિ!
જ્યોતિષશાસ્ત્ર અનુસાર, દરેક ગ્રહ નિશ્ચિત સમયાંતરે પોતાની રાશિ બદલે છે. આ રાશિ પરિવર્તનની અસર બધી 12 રાશિઓ પર પડે છે. કેટલાક માટે આ પ્રભાવ શુભ હોય છે, તો કેટલાક માટે…