વિરાટ કોહલી પાપારાઝી પર ભારે ગુસ્સે થયો; પત્ની અનુષ્કા અને બંને બાળકોથી દૂર રહેવા…જુઓ વીડિયો
મુંબઈના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર શનિવાર રાત્રે એક નોંધપાત્ર ઘટના બની, જ્યાં ક્રિકેટ સુપરસ્ટાર વિરાટ કોહલી તેમની પત્ની અનુષ્કા શર્મા અને બાળકો સાથે જોવા મળ્યા. આ દરમિયાન, પાપારાઝીના આક્રમક વર્તનને કારણે…