માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો ! નવસારીમાં 5 વર્ષના બાળકનું લિફ્ટમાં ફસાઈ જતાં મોત…માતા દરવાજાનો લોક લગાવી રહી હતી અને બાળક…
નવસારીના વિજલપુરમાં 5 વર્ષનો બાળક લિફ્ટમાં ફસાયો, રેસ્ક્યૂ કરીને સારવાર અપાય તે પહેલા જ મોત નવસારીના વિજલપુર વિસ્તારમાંથી માતા-પિતા માટે હૃદયવિદારક કિસ્સો સામે આવ્યો છે. નિરવ સ્ક્વેર એપાર્ટમેન્ટમાં સવારે…
