રમતા રમતા થમી ગઇ 10 વર્ષના માસૂમની ધડકન, ગણેશ પંડાલમાં આવ્યો હાર્ટ એટેક- માતાના ખોળામાં તોડ્યો દમ
ગણપતિ પંડાલમાં રમી રહ્યો હતો 10 વર્ષનો માસૂમ બાળક, ત્યાં જ આવ્યો હાર્ટ એટેક- ઘરે આવી માતાના ખોળામાં સૂતા જ ચાલ્યો ગયો જીવ મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લામાંથી આશ્ચર્યજનક મામલો સામે આવ્યો…
