એક ભક્ત આવો પણ !! તિરુપતિ મંદિરમાં ચઢાવ્યુ 121 કિલો સોનું, કિંમત 140 કરોડ…
તિરુમાલા તિરુપતિ મંદિરને એક ભક્તે 140 કરોડ રુપિયાનું 121 કિલો સોનું દાન આપ્યું છે. તિરુપતિ મંદિરમાં દર્શન કરવા આવતા ભક્તો પોતાની શ્રદ્ધા પ્રમાણે ધનનું દાન આપી રહ્યા છે. અંબાણી જેવા…
