ગુજરાતી ફિલ્મ ‘ડેડા’ જોવા જતા પહેલા આ રિવ્યુ જરૂર વાંચી લેજો, જાણો પૈસા વસૂલ થશે કે નહિ ?
ડેડા ફિલ્મ: હેલી શાહ-ગૌરવ પાસવાલાની કેમિસ્ટ્રી કેવી? રિવ્યુ જાણો: પિતાના અથાગ સંઘર્ષની વાત કહેતી ગુજરાતી ફિલ્મ ‘ડેડા’ આજે એટલે કે 4 જુલાઈએ રિલીઝ થઈ ગઇ છે. બ્રિજરાજ એન્ટરટેઇનમેન્ટ અને ટીએમ…
